શોધખોળ કરો

Horoscope Today 6 માર્ચ: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આજે યાત્રા પૂર્ણ કરશે, જાણો તમારા પર શું થશે અસર

પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ આઠમની તિથિ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આજે પોતાની યાત્રા પૂર્ણ કરશે. આજે જયેષ્ઠ નક્ષત્ર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ આઠમની તિથિ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આજે પોતાની યાત્રા પૂર્ણ કરશે. આજે જયેષ્ઠ નક્ષત્ર છે. આ નક્ષત્રના દેવતા દેવરાજ ઈંદ્ર છે. સૂર્ય દેવ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. Today Horoscope મેષ  (અ.લ.ઇ.) : આજના દિવસે મન ઘણું શાંત રહેશે અને તમે પણ ખુદ સકારાત્મક મહેસૂસ કરશો. સરકાર દ્વારા માન સન્માન મળી શખે છે. ઓફિશિયલ કાર્યમાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે તમારી આપપાસની ચીજોનું અવલોકન કરજો. જીવનની ભાગ દોડમાંથી બ્રેક લઇને પ્રકૃતિ સાથે સંકળાજોય. નાની વાતોમાં તણાવ ન લેતા. પોતાના પરિવારજનો પ્રત્યે બિજરૂરી ક્રોધથી બચજો.
મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે કોઈ કાર્ય પૂરા ન થાય તો બિનજરૂરી પરેશાન ન થતાં. કારોબારીઓએ ગ્રાહકો અને પાર્ટનર સાથે તાલમેલ બેસાડવો પડશે. પરિવારમાં કોઇ સામૂહિક આયોજન થઈ રહ્યું હોય તો તેમાં સામેલ થવાથી મન પ્રસન્ન રહેશે. કર્ક  (ડ.હ.) આજના દિવસે આત્મબળ મજબૂત કરજો. કોર્ટ કચેરીના મામલામાં સાવાદાની રાખજો. ઘર કે બહાર કારણ વગર હુકમ ન કરતા. પરિવારમાં તમામને સહયોગ આપવાનું વલણ અપનાવજો. સિંહ  (મ.ટ.)  આજના દિવસે લાભ મળવાની સંભાવના છે તેથી મહેનતમાં કોઇ કસર ન રાખતાં. જેટલા સકારાત્મક રહેશે તેટલું સારું રહેશે. કન્યા  (પ.ઠ.ણ.)  આજનો દિવસ સામાજિક ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો માટે સારો રહેશે.  ઓફિશિયલ કામમાં ટીમવર્ક સાથે કામ કરવું લાભદાયી રહેશે. પારિવારિક જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. તુલા   (ર.ત.)  આજના દિવસે તમારા મનનું સાંભળો, કારણકે બીજાની વાત ભ્રમિત કરી શકે છે. કોઇ મોટો ફેંસલો લઇ રહ્યા હો તો વડીલોની સલાહ લેવી લાભદાયી રહેશે. વડીલોનું સન્માન કરડો અને કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય પર તેમની સલાહ લેજો. વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે પ્લાનિંગથી કામ શરૂ કરવું લાભદાયી રહેશે. કામકાજના તણાવમાંથી ખુદને મુક્ત રાખજો. ઘર પરિવારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સકારાત્મક વિચારોને પોતાના મિત્ર બનાવજો અને પરિશ્રમ સાથે કાર્યોને સમનયની અંદર પૂરા કરવાનો પ્રયાસ કરજો. કોઈ વિશેષ કાર્ય માટે ભાગદોડ કરવી પડી શકે છે. મકર  (ખ.જ.)  આજના દિવસે મનોબળ મક્કમ રાખજો. નકારાત્મક વિચારો કામ બગાડી શકે છે. સ્વાસ્થ્યને લઇ સતર્ક રહેજો. કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે ધાર્યા મુજબ કામ ન થવાથી ક્રોધિત ન થતાં. જે વેપારી સરકારી કામ કરે છે તેમના માટે દિવસ શુભ છે. ગાયનમાં રુચિ દાખવનારના હાથમાં સારો મોકો આવી શકે છે. મીન (દ.ચ.ઝ.થ) આજેના દિવસે બીજાના મામલામાં દખલગીરી કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.  જીવનસાથીને પ્રસન્ન રાખવા પણ જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
Embed widget