શોધખોળ કરો

Diwali 2024: આજે દિવાળીના દિવસે કયા સમયે ખરીદી શકાય કાર-બાઇક, નોંધી લો આ 5 શુભ મુહૂર્ત

Diwali 2024: દિવાળીના દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજાની સાથે ધનના દેવતા કુબેરની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે

Diwali 2024: આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે, હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનો પ્રકાશ અને રોશનીનો તહેવાર માનવામાં આવે છે, આ દિવસે તમામ પ્રકારના શુભ અને સારા કાર્યો કરી શકાય છે, કેમકે આ તહેવાર ધનની દેવી દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ જ કારણ છે કે દિવાળીના દિવસે મોટા ભાગના લોકો ખરીદી કરવાને શુભ માને છે કે દિવાળીના દિવસે જમીન, મકાન, કાર, સોનું, ઝવેરાત વગેરે ખરીદવાથી ઘરમાં લાંબા સમય સુધી સમૃદ્ધિ આવે છે.

ખાસ કરીને દિવાળી પર, શુભ સમયે ખરીદી કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ વર્ષે, જો તમે પણ દિવાળી પર બાઇક અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ કે દિવાળી 2024 પર બાઇક અથવા કાર ખરીદવાનો શુભ સમય કયો છે.

દિવાળી 2024માં ક્યારે ? (Diwali 2024 Date) 
આજે દેશભરમાં દિવાળીનો પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ખરેખરમાં, કારતક આમાસ 31મી ઓક્ટોબર 2024ના રોજ બપોરે 03:52 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 1લી નવેમ્બર 2024ના રોજ સાંજે 06:16 વાગ્યે સમાપ્ત થશે.

આવી સ્થિતિમાં બંને દિવસે દેવી લક્ષ્મીની પૂજા માટે પ્રદોષ કાળનો સંયોગ છે. જો કે મોટા ભાગના સ્થળોએ દિવાળી 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. બંને દિવસ ખરીદી માટે શ્રેષ્ઠ છે.

દિવાળી 2024 બાઇક-કાર ખરીદવાનું શુભ મુહૂર્ત (Diwali 2024 Bike and Car Purchasing Muhurat)

31 ઓક્ટોબરે દિવાળી પર ખરીદીનું મુહૂર્ત 
શુભ (ઉત્તમ) - 04.13 બપોર- 05.36 સાંજ
અમૃત (સર્વોત્તમ) - 05.36 સાંજ - 07.14 સાંજ
ચલ (સામાન્ય) - 07.14 રાત્રે - 08.51 રાત્રે

1 નવેમ્બરે દિવાળી પર ખરીદીનું મુહૂર્ત 
પ્રથમ મુહૂર્ત (ચાર, લાભ, અમૃત) - 06:33 સવાર - 10:42 સવાર
PM મુહૂર્ત (ચલ) – 04:13 સાંજ – 05:36 સાંજ 
PM મુહૂર્ત (શુભ) - 12:04 બપોરે- 13:27 બપોરે

દિવાળીના દિવસે ખરીદીનું મહત્વ (Diwali shopping significance) 
દિવાળીના દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજાની સાથે ધનના દેવતા કુબેરની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તહેવારના દિવસોમાં નવી વસ્તુઓ ખરીદવાથી તેમાં અનેકગણો વધારો થાય છે અને ધનમાં સમૃદ્ધિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Embed widget