શોધખોળ કરો

Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી

Diwali Muhurat Trading 2024: દર વર્ષે દિવાળી પર BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ થાય છે.

Diwali Muhurat Trading 2024: તમે આજે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છો. શેરબજારમાં દિવાળીના તહેવારની રજા અને મુહૂર્ત ટ્રેડિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિવાળીના તહેવાર નિમિત્તે 1, નવેમ્બરે શેરબજારમાં રજા રહેશે અને આ દિવસની માહિતી તમામ એક્સચેન્જો દ્વારા જાહેર કરવામાં આવી છે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 1 નવેમ્બર, શુક્રવારના રોજ થશે અને તેનો સમય સાંજે 6 થી 7 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.

દર વર્ષે દિવાળી પર BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ થાય છે. 20 ઓક્ટોબરે જ BSEના પરિપત્રમાં એ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગની તારીખ 1 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

પ્રી-ઓપનિંગ સેશન સાંજે 5:45 થી 6:00 વાગ્યા સુધી યોજાશે.

એક કલાકના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનો સમય એટલે કે મુહૂર્ત ટ્રેડિંગનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.

બ્લોક ડીલ વિન્ડો સાંજે 5:30 થી 5:45 સુધી ખુલ્લી રહેશે.

પીરીયોડિક કોલ ઓક્શન ટાઇમિંગ  સાંજે 6:05 થી 6:50 સુધીનો રહેશે.

BSE અનુસાર, ઓર્ડર એન્ટ્રી સેશન છેલ્લી 10 મિનિટમાં બંધ થઈ જશે.

ક્લોઝિગ સેશન સાંજે 7 થી 7.10 સુધી રહેશે.

પોસ્ટ ક્લોઝિગનો સમયગાળો સાંજે 7.10 થી 7.20 સુધીનો રહેશે.

મુહૂર્ત ટ્રેડિંગ શું છે - અહીં જાણો

હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષનો પહેલો દિવસ દિવાળીના તહેવાર પર આવે છે. આ દિવસની શુભ શરૂઆત અને સારા ધન અને વેપારમાં સફળતાના શુભ સંકેતો માટે એક કલાકનો વિશેષ ટ્રેડ કરવામાં આવે છે અને તેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ વખતે રોકાણકારો સંવત 2081 ની શરૂઆત દરમિયાન શુભ લક્ષ્મી પૂજા સાથે તેમના ઘરેથી ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે છે.

જો કે આ વર્ષે દિવાળીના મુખ્ય તહેવાર એટલે કે લક્ષ્મી પૂજાને લઈને મૂંઝવણ છે. ઘણા પંડિતો અને શાસ્ત્રીજીએ દિવાળીના તહેવાર માટે 31મી ઓક્ટોબરને શુભ સમય તરીકે પસંદ કર્યો છે અને કેટલાક ધાર્મિક વિદ્વાનોએ 1, નવેમ્બરે દિવાળીની પૂજા કરવાનું કહ્યું છે. જો કે, ઓછામાં ઓછું સ્ટોક એક્સચેન્જે તેની તરફથી જાહેરાત કરીને વેપારીઓની મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે, તેથી જો તમે પણ મુહૂર્ત ટ્રેડિંગમાં ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો યાદ રાખો કે  1, નવેમ્બરે મુહૂર્ત ટ્રેડિંગ છે.

Diwali 2024: દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર, વધુ માંગને કારણે કિંમતોમાં ઉછાળો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી
Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી
Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી
Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી
Rashtriya Ekta Diwas: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, કહ્યુ-'અમે સૌનો સાથ, સૌના વિકાસનો રસ્તો અપનાવ્યો'

IPL 2025 Retention Players List: IPLમાં આજે તમામ 10 ટીમો જાહેર કરશે રિટેન ખેલાડીઓનું લિસ્ટ, શમી, કેએલ રાહુલને લઇને સસ્પેન્સ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વાવમાં રાજકીય વાવાઝોડુHun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનો કકળાટIAS Neha Kumari: જીગ્નેશ મેવાણીના આક્ષેપ પર મહીસાગર જિલ્લા કલેક્ટરનો પલટવારPM Modi: વડાપ્રધાને એકતાનગરમાં 284 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી
Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી
Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી
Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી
Rashtriya Ekta Diwas: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, કહ્યુ-'અમે સૌનો સાથ, સૌના વિકાસનો રસ્તો અપનાવ્યો'
Rashtriya Ekta Diwas: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, કહ્યુ-'અમે સૌનો સાથ, સૌના વિકાસનો રસ્તો અપનાવ્યો'
IPL 2025 Retention Players List: IPLમાં આજે તમામ 10 ટીમો જાહેર કરશે રિટેન ખેલાડીઓનું લિસ્ટ, શમી, કેએલ રાહુલને લઇને સસ્પેન્સ
IPL 2025 Retention Players List: IPLમાં આજે તમામ 10 ટીમો જાહેર કરશે રિટેન ખેલાડીઓનું લિસ્ટ, શમી, કેએલ રાહુલને લઇને સસ્પેન્સ
Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ
Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ
Diwali 2024: દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર, વધુ માંગને કારણે કિંમતોમાં ઉછાળો
Diwali 2024: દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર, વધુ માંગને કારણે કિંમતોમાં ઉછાળો
Deepotsav 2024: 25 લાખથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, બનાવ્યા બે નવા વર્લ્ડ રેકોર્ડ

Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો

Embed widget