શોધખોળ કરો

Hanuman Chalisa:આ વિધિથી મંગળવારે કરો હનુમાન ચાલીસાના પાઠ, તમામ કષ્ટોથી મળશે મુક્તિ

હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજીની પૂજા આરાધનાથી કષ્ટો દૂર થાય છે. હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ વિધિ વિધાન સાથે અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે.

ધર્મ: હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજીની પૂજા આરાધનાથી કષ્ટો દૂર થાય છે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. હનુમાન ભક્તોની પરેશાનીને દૂર કરે છે. મંગળવાર અને શનિવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે હનુમાનજીની વિશેષ કૃપાથી કષ્ટભંજનની કૃપા મેળવી શકાય છે. 

હનુમાનજીની કૃપા મળતા શનિદેવ પણ પ્રસન્ન રહે છે. શનિદેવ હનુમાનજીના ભક્તોને પરેશાન નથી કરતી. શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે એટલા માટે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેમને શનિની સાડાસાતીમાં પણ એક રક્ષાક્વચ મળી જાય છે.

 મંગળવારે અવશ્ય કરો હનુમાન ચાલીસાના પાઠ
હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઇ એક મંત્ર સમાન છે. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ વિશેષ લાભકારી સાબિત થાય છે. હનુમાન ચાલીસાની રચના કવિ તુલસી દાસે કરી છે. ચાલીસ છંદ હોવાથી તેને ચાલીસા કહે છે. હનુમાન ચાલીસા પાઠ કરવાથી બળ બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માન્યતા છે કે. જો કોઇપણ કાર્ય કરતા પહેલા જો હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો આ કાર્યની સફળતાની સંભાવના વધી જાય છે. 

કેવી રીતે કરો હનુમાન ચાલીસાના પાઠ?
હનુમાનજી રામના પરમ ભક્ત છે. તેમજ હનુમાનજીને શિસ્ત ખૂબ જ પ્રિય છે. આ માટે હનુમાન ચાલીતાના પાઠ દરમિયાન સ્વચ્છતા અને અનુસાશનનું વિશેષ ધ્યાન રાખવું અનિવાર્ય છે. હનુમાન ચાલીસાના પાઠ માટે સવાર અને સાંજનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંગળવાર પણ હનુમાન ચાલીસાના પાઠ માટે શ્રેષ્ઠ દિવસ છે, સવારે સ્નાન ઇત્યાદિ કાર્ય પતાવીને વહેલી સવારે હનુમાનજીને આસન આપીને તેમના પર હનુમાનની છબી સ્થાપિત કરો. તાંબાના કળશમાં જળ ભરીને રાખો, ગાયના ઘીનો દિપક પ્રગટાવો, પાઠ પૂર્ણ થયા બાદ કળશના જળનો પ્રસાદ ખુદ ગ્રહણ કરો અને આખા ઘરમાં આ પવિત્ર જળનો છંટકાવ કરો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget