શોધખોળ કરો

Navratri 2024: નવરાત્રિ દરમિયાન મહાલક્ષ્મીના આશિષ માટે કપૂરનો આ સિદ્ધ પ્રયોગ કરો, આર્થિક સ્થિતિ થશે મજબૂત

આ વર્ષ શારદિય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થાય છે. આ પર્વમાં કેટલાક ઉપાય કરવાથી જીવનની સઘળા સંકટ દૂર થાય છે. આવો જ એક ઉપાય કપૂરનો છે. જાણીએ જુદી જુદી સમસ્યા માટે તેનો કેવી રીતે આ ઉપાય કરવો

Navratri 2024:નવરાત્રિમાં કપૂરના ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દેવીની પૂજા સિવાય કપૂરની યુક્તિઓ વ્યક્તિની દરેક સમસ્યા દૂર કરે છે. આવો જાણીએ નવરાત્રિમાં કપૂરનો ઉપાય કેવી રીતે કરવો

લાખ પ્રયત્નો પછી પણ કામમાં સફળતા નથી મળી રહી, જો કોઈ અડચણ આવે તો નવરાત્રિ દરમિયાન ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ સળગાવીને આખા ઘરમાં ફેરવો. નવ દિવસ સુધી આ ટ્રિક અજમાવો. એવું માનવામાં આવે છે કે આનાથી તમામ અવરોધો દૂર થશે.

નવરાત્રિમાં કપૂરથી માતાની આરતી કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. નવ દિવસ સુધી સવારે આખા ઘરમાં કપૂર ફેરવો અને દેવી લક્ષ્મીની આરતી કરો. એવું માનવામાં આવે છે કે, આ પ્રયોગથી ધનધાન્યમાં વૃદ્ધિ થશે. .

પૈસા હાથમાં નથી, બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા છે અથવા લાંબા સમય સુધી ધન મળવાની સંભાવના નથી તો નવરાત્રિ દરમિયાન ગુલાબના ફૂલમાં કપૂર સળગાવીને માતા દુર્ગાને અર્પણ કરો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.

જો ગંભીર બીમારીઓએ તમને ઘેરી લીધા હોય, તો સારવાર બાદ પણ જો તમને કોઈ હકારાત્મક પરિણામ ન દેખાય તો પાણીમાં કપૂરના તેલના બે ટીપા નાખીને સ્નાન કરો. કહેવાય છે કે આનાથી શરીર સાફ થાય છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધીરે ધીરે રોગ ખતમ થવા લાગે છે.

ઘરમાં વાસ્તુ દોષના કારણે પરિવાર વચ્ચે તણાવ રહે છે, દરરોજ ઝઘડા થાય છે, પતિ-પત્ની વચ્ચે કડવાશ આવે છે. તેનાથી રાહત મેળવવા માટે ઘરના ચાર ખૂણામાં કપૂરનો ટુકડો રાખો. જેમ જેમ તે પીગળે છે તેમ તેમ ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા ખતમ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.                                                                                           

આ પણ વાંચો 

Sarva Pitru Amavasya 2024: સર્વ પિત્તૃ અમાસ ક્યારે? શું સુર્યગ્રહણ બનશે વિઘ્નરૂપ, જાણો કેવી રીતે કરશો શ્રાદ્ધ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget