શોધખોળ કરો
Advertisement
October Calendar: આ મહિનામાં નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારો, જુઓ ઓક્ટોબરના તહેવારોનું પુરેપુરુ લિસ્ટ...
October Hindu Calendar 2024: ઓક્ટોબર 2024 માં, અશ્વિન મહિનાનો શુક્લ પક્ષ અને કારતકનો કૃષ્ણ પક્ષ હશે
October Hindu Calendar 2024: ઓક્ટોબર 2024 માં, અશ્વિન મહિનાનો શુક્લ પક્ષ અને કારતકનો કૃષ્ણ પક્ષ હશે. આ મહિનામાં કરવા ચોથ, આસો નવરાત્રી, દશેરા, દુર્ગા પૂજાની મહાષ્ટમી, મહાનવમી, અહોઈ અષ્ટમી, સૂર્યગ્રહણ, શરદ પૂર્ણિમા વગેરે જેવા વ્રત તહેવારો હશે. એકંદરે ધાર્મિક દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઓક્ટોબરમાં કયા ઉપવાસ અને તહેવારો આવશે? જાણો ક્યા ગ્રહોનું સંક્રમણ, રાહુકાલનો સમય અને શુભ યોગ.
ઓક્ટોબર પંચાાંગ 2024 (Panchang October 2024)
તારીખ | વાર | તિથી | યોગ | રાહુકાળ | વ્રત-તહેવાર |
1 ઓક્ટોબર 2024 | મંગળવાર | ચૌદસ | શુક્લ | બપોર 03.09 - સાંજ 04.38 | ચૌદસનું શ્રદ્ધ |
2 ઓક્ટોબર2024 | બુધવાર | અમાસ | બ્રહ્મ, સર્વાર્થ સિદ્ધિ યોગ | બપોર 12.10 - બપોર 1.39 | સર્વ પિતૃ અમાસ, સૂર્યગ્રહણ |
3 ઓક્ટોબર 2024 | ગુરૃુવાર | એકમ | ઇન્દ્ર | બપોર 1.38 - બપોર 03.07 | આસો નવરાત્રી, ઘટસ્થાપન, મહારાજા અગ્રસેન જયંતિ |
4 ઓક્ટોબર 2024 | શુક્રવાર | બીજ | વૈધૃતિ | સવાર 10.41 - બપોર 12.09 | - |
5 ઓક્ટોબર 2024 | શનિવાર | ત્રીજ | વિષ્કંભ, રવિ, સર્વાર્થ સિદ્ધિ યોગ | સવાર 09.13 - સવાર 10.41 | - |
6 ઓક્ટોબર 2024 | રવિવાર | ત્રીજ, ચોથ | રવિ, પ્રીતિ યોગ | સાંજ 04.33 - સાંજ 06.01 | વિનાયક ચતુર્થી |
7 ઓક્ટોબર 2024 | સોમવાર | ચોથ | પ્રીતિ, સર્વાર્થ સિદ્ધિ, રવિ યોગ | સવાર 7.45 - સવાર 09.13 | - |
8 ઓક્ટોબર 2024 | મંગળવાર | પાંચમ | આયુષ્યમાન, રવિ યોગ | બપોર 03.03 - સાંજ 04.13 | બિલ્વ નિમંત્રણ |
9 ઓક્ટોબર 2024 | બુધવાર | છઠ્ઠ | સૌભાગ્ય, શોભન | બપોર 12.08 - બપોર 01.35 | દુર્ગા પુજા શરૂ, કલ્પરંભ, અકાળ બોધન |
10 ઓક્ટોબર 2024 | ગુરુવાર | સાતમ | અતિખંડ | બપોર 1.35 - બપોર 03.02 | નવપત્રિકા પૂજા |
11 ઓક્ટોબર 2024 | શુક્રવાર | આઠમ | સર્વાર્થ સિદ્ધિ, રવિ, સુકર્મા | સવાર 10.41 - બપોર 12.08 | દુર્ગાષ્ટમી, મહાનવમી, સંધિ પૂજા |
12 ઓક્ટોબર 2024 | શનિવાર | નોમ | સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ, ધૃતિ | સવાર 09.14 - સવાર 10.40 | દશેરા, વિજયાદશમી, નવરાત્રી પારણ, દુર્ગા વિસર્જન, આયુધ પૂજા |
13 ઓક્ટોબર 2024 | રવિવાર | દસમી | શૂલ, રવિ યોગ | સાંજ 04.27 - સાંજ 05.53 | પાપાંકુશા અગિયારસ, પંચક |
14 ઓક્ટોબર 2024 | સોમવાર | અગિયારસ, બારસ | ગળ્ડ | સવાર 07.48 - સવાર 09.14 | પદ્મનાભ બારસ |
15 ઓક્ટોબર 2024 | મંગળવાર | તેરસ | વૃદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, રવિ યોગ | બપોર 02.59 - સાંજ 04.25 | પ્રદોષ વ્રત |
16 ઓક્ટોબર 2024 | બુધવાર | ચૌદસ | ધ્રુવ, વ્યાઘાત, રવિ યોગ | બપોર 12.06 - બપોર 1.32 | શરદ પૂર્ણિમા, કોજાગર પૂજા |
17 ઓક્ટોબર 2024 | ગુરુવાર | પૂર્ણિમા | વૃદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ યોગ | બપોર 1.32 - બપોર 2.58 | તુલા સંક્રાંતિ, વાલ્મિકી જયંતિ, મીરાબાઇ જયંતિ |
18 ઓક્ટોબર 2024 | શુક્રવાર | એકમ | વજ્ર, સર્વાર્થ સિદ્ધિ યોગ | સવાર 10.40 - બપોર 12.06 | કારતક માસ શરૂ |
19 ઓક્ટોબર 2024 | શનિવાર | બીજ | સિદ્ધિ | સવાર 09.15 - સવાર 10.40 | - |
20 ઓક્ટોબર 2024 | રવિવાર | ત્રીજ, ચોથ | વ્યતીપાત | સાંજ 04.21 - સાંજ 05.46 | કરવા ચૌથ, વક્રતુળ્ડ સંકષ્ટી ચતુર્થી |
21 ઓક્ટોબર 2024 | સોમવાર | પાંચમ | વરીયાન, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ | સવાર 07.51 - સવાર 09.16 | - |
22 ઓક્ટોબર 2024 | મંગળવાર | છઠ્ઠ | ત્રિપુષ્કર, રવિ, પરિધ | બપોર 02.55 - સાંજ 04.19 | - |
23 ઓક્ટોબર 2024 | બુધવાર | સાતમ | શિવ, સિદ્ધિ, રવિ યોગ | બપોર 12.05 - બપોર 1.30 | - |
24 ઓક્ટોબર 2024 | ગુરુવાર | આઠમ | સાધ્ય, ગુરુ, પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગ | બપોર 01.29 - બપોર 02.54 | અહોઇ આઠમ, ગુરુ પુષ્ય યોગ, રાધા કુન્ડ સ્નાન |
25 ઓક્ટોબર 2024 | શુક્રવાર | નોમ | શુભ | સવાર 10.41 - બપોર 12.05 | - |
26 ઓક્ટોબર 2024 | શનિવાર | દસમ | શુક્લ | સવાર 09.17 - સવાર 10.41 | - |
27 ઓક્ટોબર 2024 | રવિવાર | અગિયારસ | બ્રહ્મ | સાંજ 04.16 - સાંજ 05.40 | - |
28 ઓક્ટોબર 2024 | સોમવાર | બારસ | બ્રહ્મ | સવાર 07.54 - સવાર 09.18 | રમા અગિયારસ |
29 ઓક્ટોબર 2024 | મંગળવાર | તેરસ | ઇન્દ્ર | બપોર 02.51 - સાંજ 04.15 | ધનતેરસ, યમ દીપમ, યમ પંચક શરૂ, પ્રદોષ વ્રત |
30 ઓક્ટોબર 2024 | બુધવાર | તેરસ | વૈધૃતિ, સર્વાર્થ સિદ્ધિ | બપોર 12.05 - બપોર 01.28 | કાળી ચૌદસ, હનુમાન પૂજા, માસિક શિવરાત્રી |
31 ઓક્ટોબર 2024 | ગુરુવાર | ચૌદસ | વિષ્કંભ | બપોર 01.27 - બપોર 02.50 | નરક ચૌદસ, દિવાળી |
ઓક્ટોબર ગ્રહ ગોચર 2024 (October Grah Gochar 2024)
તારીખ | દિવસ | ગોચર (રાશિ પરિવર્તન) |
10 ઓક્ટોબર 2024 | ગુરુવાર | બુધનું તુલા રાશિમાં ગૌચર |
13 ઓક્ટોબર 2024 | રવિવાર | શુક્રનું વૃશ્રિક રાશિમાં ગોચર |
17 ઓક્ટોબર 2024 | ગુરુવાર | સૂર્યનું તુલા રાશિમાં ગોચર |
20 ઓક્ટોબર 2024 | રવિવાર | મંગળનું કર્ક રાશિમાં ગોચર |
29 ઓક્ટોબર 2024 | મંગળવાર | બુધનું વૃશ્રિક રાશિમાં ગોચર |
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion