શોધખોળ કરો

Hindu Nav Varsh: 9મી એપ્રિલથી શરૂ થઇ રહ્યું છે હિન્દુ નવું વર્ષ, જાણો આ દિવસનું શું હોય છે મહત્વ ?

સામાન્ય રીતે ચૈત્ર મહિનો માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં શરૂ થાય છે. વર્ષ 2024માં 26મી માર્ચથી ચૈત્ર માસનો પ્રારંભ થયો છે

Hindu Nav Varsh 2024: હિન્દુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી માનવામાં આવે છે. હાલમાં હિન્દુ કેલેન્ડરનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ છેલ્લો મહિનો ફાગણ માસ તરીકે ઓળખાય છે.

સામાન્ય રીતે ચૈત્ર મહિનો માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં શરૂ થાય છે. વર્ષ 2024માં 26મી માર્ચથી ચૈત્ર માસનો પ્રારંભ થયો છે. બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિએ સૃષ્ટિની શરૂઆત કરી, તેથી ચૈત્ર હિન્દુ નવ વર્ષનો પ્રથમ મહિનો બન્યો.

હિન્દુ વર્ષમાં 12 મહિના હોય છે, જેમાં પહેલો મહિનો ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માર્ગશર, પોષ, મહા અને છેલ્લો મહિનો ફાગણ છે.

હિન્દુ પંચાંગનું નવું વર્ષ (Hindu Panchang Nav Varsh 2024) -

અંગ્રેજી કેલેન્ડર મુજબ નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે. પરંતુ હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ નવું વર્ષ 2081 વર્ષ 2024માં માન્ય રહેશે. જે 9 એપ્રિલ મંગળવારથી શરૂ થશે.

સંવતનો અર્થ શું છે ? (What is Samvat?)

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં હિન્દુઓ અને શીખો દ્વારા અનુસરવામાં આવતી કેલેન્ડર પદ્ધતિ છે, જેમાં 'સંવત' નો અર્થ થાય છે વર્ષ. સમ્રાટ વિક્રમાદિત્યએ 57 બીસીમાં તેની પ્રથા શરૂ કરી હતી.

નિષ્ણાતોના મતે વિક્રમ સંવત 2081 મંગળ અને શનિના અધિપતિ હોવાને કારણે આ વર્ષ ઉથલપાથલનું રહેશે. ભારતમાં આંતરિક સંઘર્ષ વધવાની સંભાવના છે. દેશની અર્થવ્યવસ્થા સુધરશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget