શોધખોળ કરો

Holika Dahan 2021: હોળીની જ્વાળાની દિશા આપે છે સંકેત, જાણો કઇ દિશામાં જ્વાળા જશે તો કેવું જશે વર્ષ ?

હોળીના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરુ મહત્વ છે. ભારતીય નવ સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિથી શરૂ થાય છે. તેના આગમન પહેલા ચાલુ સંવત્સરને વિદાય આપવા માટે તેની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન (holika dahan) કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને સંવત દહન પણ કહે છે. તેની પાછળ જો કોઇ પૌરાણિક કથા છે તો વૈજ્ઞાનિક તથ્યો પણ છે. તો હોળીની જ્વાળાનું પણ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્વાળાની દિશા આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત આપે છે.

Holika Dahan 2021: હોળીના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરુ મહત્વ છે. ભારતીય નવ સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિથી શરૂ થાય છે. તેના આગમન પહેલા ચાલુ સંવત્સરને વિદાય આપવા માટે તેની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન (holika dahan) કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને સંવત દહન પણ કહે છે. તેની પાછળ જો કોઇ પૌરાણિક કથા છે તો વૈજ્ઞાનિક તથ્યો પણ છે. તો હોળીની જ્વાળાનું પણ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્વાળાની દિશા આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત આપે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળીની જ્વાળા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. હોળીની જ્વાળા જે દિશામાં જાય છે. તે પ્રમાણે આવનાર વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રી મુજબ 28 માર્ચે પ્રગટનાર હોળીની જ્વાળાની દિશા મુજબ આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત મેળવી શકાશે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ જો હોળીની જ્વાળાની દિશા અગ્નિ દિશામાં હોય તો તે ઓછો વરસાદને સૂચવે છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ હોળીનો દિવસ હવામાનના અવલોકન અને તેના સંકેત આપતો ખાસ દિવસ છે. તેથી આ દિવસના આઘારે આવનાર વર્ષ કેવું રહેશે, તેનો અનુમાન લગાવાય છે. ફાગણની પૂનમની રાત્રે હવાની દિશા પરથી આવનાર વર્ષના હવામાનનો અનુમાન લગાવાય છે.

હોળીની જ્વાળાના દિશા સંકેત

ફાગળની પૂનમે હોળીની જ્વાળા કઇ દિશામાં હોય તો શુભ કહેવાય અને કઇ દિશામાં જાય તો અશુભ કહેવાય છે જાણીએ.. નિષ્ણાત મુજબ જો હોળીની જ્વાળા પશ્ચિમ દિશામાં જાય તો વર્ષ સારૂ જાય છે. પૂર્વની દિશામાં પવન હોય અથવા તો હોળીની જ્વાળા પૂર્વ તરફ જતી હોય તો તે વર્ષે હળવાથી સામાન્ય વરસાદના સંકેત મળે છે. જો હોળીની જ્વાળા  ઉત્તર દિશામાં હોય તો દેશમાં વરસાદ સારો થાય. બની શકે કે અતિવૃષ્ટીની સ્થિતિ પણ સર્જાય.જો હોળીની જ્વાળા દક્ષિણ દિશામાં હોય તો તે નહિવત વરસાદ અને દુષ્કાણના સંકેત આપે છે.

ટોપ સ્ટોરી

Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Navratri 2026: 11 ઓક્ટોબરથી નવરાત્રિનો પારંભ, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત અને વિધિ
Navratri 2026: 11 ઓક્ટોબરથી નવરાત્રિનો પારંભ, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત અને વિધિ
Today's Horoscope: શુક્રવારે આ 5 રાશિઓને મળી શકે છે શુભ સમાચાર, જાણો રાશિફળ
Today's Horoscope: શુક્રવારે આ 5 રાશિઓને મળી શકે છે શુભ સમાચાર, જાણો રાશિફળ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
Embed widget