શોધખોળ કરો

Nag Panchami 2024: આ છે નાગ દેવતાના ચમત્કારિક મંદિર, નાગ પંચમીના રોજ અવશ્ય કરો દર્શન

Nag Panchami 2024: હિન્દુ ધર્મમાં નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે.

Nag Panchami 2024: હિન્દુ ધર્મમાં નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથ સાપની માળા પહેરે છે, એટલે કે નાગ દેવતા તેમના ગળાને આભૂષણની જેમ શણગારે છે.

એવું માનવામાં આવે છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી અથવા સાપને દૂધ પીવડાવવાથી જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. આ વખતે ગુજરાતમાં નાગપંચમી 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. નાગ પંચમીના અવસરે અહીં નાગ દેવના મંદિરોમાં જઈને પૂજા કરી શકાય છે. આ લેખમાં આપણને ભારતના પ્રાચીન નાગ દેવતાના મંદિરો વિશે જણાવવામાં આવી રહ્યું છે.

ભીમતાલનું કર્કોટક નાગરાજ મંદિર

કર્કોટક નાગ મંદિર ઉજ્જૈનના મહાકાલમાં આવેલું છે, જ્યાં પૂજા કરવાથી વ્યક્તિને સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. પરંતુ કર્કોટક નાગરાજનું સૌથી જૂનું મંદિર નૈનીતાલ પાસે છે. આ મંદિર ભીમતાલના કર્કોટક નામની ટેકરીની ટોચ પર બનેલું છે. મંદિરનું વર્ણન સ્કંદ પુરાણના માનસખંડમાં જોવા મળે છે. મંદિરનો ઈતિહાસ 5 હજાર વર્ષથી પણ વધુ જૂનો છે.

કેરળનું મન્નારશાલા નાગ મંદિર

મન્નારશાલા નાગ મંદિર કેરળના અલેપ્પી જિલ્લામાં લગભગ 40 કિમી દૂર આવેલું છે. આ મંદિરમાં એક-બે નહીં પરંતુ 30 હજાર સાપોની મૂર્તિઓ છે. અહીં નાગરાજની સાથે તેમની જીવનસંગીની નાગાયક્ષી દેવી પણ હાજર છે.

જમ્મુ અને કાશ્મીરનું શેષનાગ મંદિર

જમ્મુ-કાશ્મીરમાં પણ નાગ દેવતાનું એક પ્રાચીન મંદિર છે. શેષનાગ મંદિર તરીકે ઓળખાતું આ નાગ મંદિર પીર પંજાલ પર્વતમાળામાં પટનીટોપમાં આવેલું છે. આ મંદિરનો ઈતિહાસ 600 વર્ષ જૂનો છે. કાશ્મીરનો અનંતનાગ પ્રદેશ અગાઉ નાગવંશીઓનો ગઢ હતો. આ મંદિરમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ હાજરી આપે છે.

નાગ પંચમી 2024 ક્યારે છે?
તમને જણાવી દઈએ કે, આ વર્ષે નાગ પંચમીનો તહેવાર શુક્રવાર, 23 ઓગસ્ટ, 2024 ના રોજ સવારે 12:38 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટના રોજ સવારે 07:51 વાગ્યે સમાપ્ત થશે. એટલે પૂજા 24 ઓગસ્ટ સવાર સુધી કરી શકાશે. આ દિવસે નાગ દેવતા અને શંકર ભગવાની પૂજા વિધિ પ્રમાણે કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ પણ વાંચો...

Janmastami 2024: જન્માષ્ટમીના અવસરે રાશિ મુજબ કાન્હાને અર્પણ કરો આ ચીજ, કામનાની થશે પૂર્તિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
Advertisement
ABP Premium

વિડિઓઝ

Canada Fast Track Study VISA: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો, સરકારનો વિચિત્ર નિર્ણયGujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટHun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડુંHun To Bolish: હું તો બોલીશ : સ્વાધ્યાયપોથી કે ભ્રષ્ટાચારની પસ્તી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા
યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી
SC On Bulldozer Justice: અધિકારીને કારણ વગર કોઈના મકાન તોડવાની સત્તા નથી, બુલડોઝરથી ડરાવીને લોકોનો અવાજ ન દબાવી શકાય: સુપ્રીમ કોર્ટ
અધિકારીને કારણ વગર કોઈના મકાન તોડવાની સત્તા નથી, બુલડોઝરથી ડરાવીને લોકોનો અવાજ ન દબાવી શકાય: સુપ્રીમ કોર્ટ
વય વંદના યોજના: 70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સ હવે ઘરબેઠાં બનાવી શકશે આયુષ્યમાન કાર્ડ
વય વંદના યોજના: 70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સ હવે ઘરબેઠાં બનાવી શકશે આયુષ્યમાન કાર્ડ
Embed widget