Navratri 2021: નવરાત્રિના બીજા દિવસે આ રંગના વસ્ત્રો ધારણ કરીને મા બ્રહ્માચારિણીની આ આરતી કરવાથી ધન લાભ સાથે થાય છે આ વિશેષ ફળની પ્રાપ્તિ
Maa Brahmacharini Aarti:8 ઓકટોબર નવરાત્રિનો બીજો દિવસ છે. આ દિવસ મા બ્રહ્મચારિણી માતાની પૂજા આરતી કરવામાં આવે છે.
Navratri 2021: નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્માચારિણીનું આ વિધાનથી પૂજન આરતી કરવાથી ધન લાભ સાથે મળે છે આ વિશેષ ફળ
Navratri 2021 shardiya Navratri 2021 second goddess maa brahmacharini aarti lyrics in
Maa Brahmacharini Aarti:8 ઓકટોબર નવરાત્રિનો બીજો દિવસ છે. આ દિવસ મા બ્રહ્મચારિણી માતાની પૂજા આરતી કરવામાં આવે છે. માન્યતા છે કે, નવરાત્રિના દિવસોમાં મા બ્રહ્માચારિણીન આરતી કરવી વિશેષ ફળદાયી રહે છે.
Maa Brahmacharini Aarti: 8 ઓક્ટોબર એટલે નવરાત્રિનો બીજો દિવસ છે.. શારદીય નવરાત્રિમાં બીજા દિવસે મા બ્રહ્મચારીણી માતાનું પૂજન અર્ચન કરવામા આવે છે. શારદીય નવરાત્રિમાં અશ્વિન માસના શુક્લ પક્ષની દ્રતિય તિથિનો દિવસ મા દુર્ગાના બીજા સ્વરૂપને સર્મપિત છે.
મા બ્રહ્મચારિણીએ શિવને પતિના રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી છે. તેમની કઠોર તપસ્યાના કારણે જ તેમનું નામ બ્રહ્રચારિણી પડ્યું. માન્યતા છે કે આજના દિવસ મા બ્રહ્મચારીણીનુ વિધિવત પૂજન અર્ચન કરવાથી મા પ્રસન્ન થાય છે અને મા બ્રહ્મચારણીની આરતીનું વિશેષ મહત્વ છે. મા બ્રહ્મચારીણીના આરતી પૂજાથી વિશેષ ફળદાયી નિવડે છે.
મા બ્રહ્મચારીણીનો પ્રિય રંગ
કહેવાય છે કે, મા દુર્ગાને આમ તો લાલ રંગ વિશેષ પસંદ છે.પરંતુ અલગ અલગ સ્વરૂપોની વાત કરીએ તો મા બ્રહ્મચારીણી પીળા રંગથી પ્રસન્ન થાય છે. એટલે કહેવાય છે કે, નવરાત્રિના બીજા દિવસે પીણા રંગના વસ્ત્રો ધારણ કરીને માનું પૂજન અર્ચન કરવું જોઇએ જેનાથી મા શીઘ્ર પ્રસન્ન થાય છે. શક્ય હોય તો માને ભોગ પણ પીણા રંગનો જ આપવો જોઇએ. તેનાથી મા પ્રસન્ન થાય છે અન ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
મા બ્રહ્મચારણીની આરતી
જય અંબે બ્રહ્માચારિણી
જય ચતુરાનન પ્રિય સુખદાતા
બ્રહ્માજી કે મન ભાતી હૈ
જ્ઞાન સભી કો સીખલાતી હૈ
બ્રહ્મા મંત્ર હૈ જાપ તુમ્હારા
જિસકો જપે સકલ સંસાર
જય ગાયત્રી વેદ માતાકી
જો મન નિશદિન તુમ્હારે દ્યાતા
કોઇ કમી રહેને ન પાઇ
કોઇ ભી દુ:ખ સહને ન પાયેં
ઉસકી વિરતી રહે ઠીકાને
જો તેરી મહિમા કો જાને
રૂદ્રાક્ષ કી માલા લે કર
જપે જો મંત્ર શુદ્ર દે કર
આલસ છોડ કરે ગુણગાના
મા તુમ ઉસકો સુખ પહુંચાના
બ્રહ્મચારિણી તેરો નામ
પૂર્ણ કરો સબ મેરે કામ
ભક્ત તેરે ચરણો કે પુજારી
રખ લાજ મેરી તું મહતારી