શોધખોળ કરો

Nirjala Ekadashi 2024: નિર્જળા એકાદશી વ્રત કરી રહ્યા હો તો આ સમયે કરો જલ ગ્રહણ, જાણો નિયમ

નિર્જળા એકાદશી વ્રત 18 જૂને છે. આ વ્રતમાં જળનો ત્યાગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ક્યારે પાણી પીવું જોઈએ, જાણો.

Nirjala Ekadashi 2024:  નિર્જળા એકાદશીનું વ્રત (Nirjala Ekadashi Vrat) 18 જૂન 2024ના રોજ કરવામાં આવશે. આ એકાદશીના વ્રત દરમિયાન પાણી પીવું વર્જિત માનવામાં આવે છે, તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનો સંબંધ ભીમ સાથે પણ છે.

આ કારણે તેને ભીમસેની (ભીમ અગિયારસ) એકાદશી પણ કહેવામાં આવે છે. જે કોઈ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેના તમામ પાપો નાશ પામે છે કારણ કે તેને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. નિર્જળા એકાદશી વ્રત દરમિયાન ક્યારે પીવું જોઈએ પાણી, જાણો શું છે નિયમો.

નિર્જળા એકાદશીનો શુભ સમય (Nirjala Ekadashi 2024 Date)

નિર્જળા એકાદશી 2024ની તારીખ અને વ્રતની શરૂઆત - 17મી જૂન સવારે 04.43 કલાકે શરૂ થશે.

નિર્જળા એકાદશીની અંતિમ તારીખ - 18 જૂન 2024, સવારે 06.24 વાગ્યે સમાપ્ત થશે.

નિર્જળા એકાદશી 2024 વ્રત પારણાનો સમય (Nirjala Ekadashi 2024 Vrat Parana time)

નિર્જળા એકાદશી વ્રતના પારણા 19 જૂન 2024ના રોજ સવારે 05.24 થી 07.28 દરમિયાન કરવામાં આવશે.

નિર્જળા એકાદશી વ્રત દરમિયાન પાણી ક્યારે પીવું જોઈએ?

નિર્જળા એકાદશી વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે. જો કે, બીમારીના કિસ્સામાં, વ્યક્તિ પાણીનું સેવન કરી શકે છે. શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશી વ્રત દરમિયાન સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરવો જોઈએ અને બીજા દિવસે સૂર્યોદય પછી પૂજા કર્યા બાદ પારણાના સમયે જળનું સેવન કરવું જોઈએ.

પાણી દાનનું મહત્વ

નિર્જળા એકાદશી પર જળ દાન કરવાથી પિતૃઓની આત્મા સંતુષ્ટ થાય છે. તે આર્થિક સંકટ, પારિવારિક પરેશાનીઓ, રોગો વગેરેમાંથી પણ રાહત આપે છે. જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય તેમણે નિર્જળા એકાદશી પર પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ. તેનાથી શનિ પ્રસન્ન થાય છે.

નિર્જળા એકાદશીના ઉપવાસના નિયમો

બીમાર, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધ લોકો કે જેઓ આખો દિવસ ભૂખ્યા કે તરસ્યા રહી શકતા નથી, તેઓએ આ ઉપવાસ દરમિયાન તેમની ખાનપાનની વિશેષ કાળજી લેવી જોઈએ. જે લોકો માટે ભૂખ્યા અને તરસ્યા રહેવું મુશ્કેલ છે તેઓ ઉપવાસ દરમિયાન ફળો અને દૂધનું સેવન કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માન્યતા અને જાણકારી પર આધારિત છે. અહીં ઉલ્લેક કરવો જરૂરી છે કે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget