શોધખોળ કરો

Hariyali Teej 2022: હરિયાળી ત્રીજ પર મહિલાઓ ભૂલથી પણ ન કરે આ કામ, નહીંતર થશે......

Hariyali Teej: આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત રાખીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુનઃમિલનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

Hariyali Teej 2022:  શ્રાવણ સુદ ત્રીજને હરિયાળી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે હરિયાળી ત્રીજનું વ્રત 31 જુલાઈ, 2022 બુધવારના રોજ છે. આ ઉપવાસ ખૂબ જ મુશ્કેલ છે. આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત રાખીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુનઃમિલનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રતને લઈને ઘણા પ્રકારના નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. આ નિયમોમાં થોડીક ભૂલ થવાથી ઉપવાસ તૂટવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં વ્રત રાખનારી કેટલાક કામો ભૂલથી પણ ન કરવા જોઈએ.

હરિયાળી ત્રીજ પર આ કામ ન કરો

  • હરિયાળી ત્રીજ પર કાળા અને સફેદ વસ્ત્રો ન પહેરો. આ રંગના કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.
  • આ દિવસે કાળી બંગડીઓ ન પહેરવી, પરંતુ આ દિવસે પરિણીત મહિલાઓએ લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તે ઉલ્લાસ અને પતિના આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે.
  • વ્રતના દિવસે કોઈના ઉપર ગુસ્સો ન કરવો. આ દિવસે શાંત ચિત્તે પૂજા કરો.
  • આ દિવસે મનમાં કોઈ નકારાત્મક વિચારો ન લાવશો અને બીજાનું અપમાન કરવાથી બચો.
  • વ્રત દરમિયાન કોઈપર ક્રોધ કરવાથી બચો અને ઝઘડાથી દૂર રહો.
  • હરિયાળી ત્રીજનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે, તેથી આ સમયમાં કોઈપણ પ્રકારના લોભ કે કપટથી બચો.
  • હરિયાળી ત્રીજના વ્રત દરમિયાન ભૂલથી પણ પાણી કે દૂધનું સેવન ન કરવું.
  • વ્રત રાખનારી મહિલાઓએ આ દિવસે સૂવું ન જોઈએ. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા પૂર્ણ ભક્તિ સાથે કરો.
  •  ત્રીજનું વ્રત પારણા મુહૂર્ત પહેલા ન ખોલવું જોઈએ. મુહૂર્ત પહેલા કે પછી ઉપવાસ તોડવાથી તેનું ફળ મળતું નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget