Vivah Shubh Muhurt 2022-23: શુક્રના ઉદય પછી ઢોલ ઢબુકશે, જાણો નવેમ્બરથી માર્ચ 2023 સુધીના લગ્ન મુહૂર્ત
હિન્દુ ધર્મમાં શુક્રને લગ્ન સાથે મહત્વપૂર્ણ સંબંધ હોવાનું જણાવવામાં આવ્યું છે. એવી માન્યતાઓ છે કે શુક્ર અસ્ત થાય ત્યાં સુધી લગ્ન જેવા શુભ કાર્યો ના કરવા જોઈએ.
Vivah Shubh Muhurt 2022-23: દરેક લોકો લગ્નને લઈને ખુબ જ સાવધ જોવા મળે છે. લગ્નના મુહૂર્તથી લઈને દરેક બાબતે ખુબ જ ચિવટતા રાખે છે. ત્યારે હવે લગ્નના શુભ મુહૂર્ત શરુ થનાર છે.20 નવેમ્બરે શુક્રનો વૃશ્ચિક રાશિમાં ઉદય થનાર છે. હિન્દુ ધર્મમાં શુક્રને લગ્ન સાથે મહત્વપૂર્ણ સંબંધ હોવાનું જણાવવામાં આવ્યું છે. એવી માન્યતાઓ છે કે શુક્ર અસ્ત થાય ત્યાં સુધી લગ્ન જેવા શુભ કાર્યો પૂર્ણ ન થવા જોઈએ. આ વર્ષે 02 ઓક્ટોબર 2022ના રોજ શુક્ર ગ્રહ અસ્ત થયો હતો. તેથી જ દેવઉઠી એકાદશી પછી પણ શરણાઈનો અવાજ સંભળાતો ન હતો. હવે 20 નવેમ્બરે શુક્રનો ઉદય થતાં જ લગ્નના મુર્હ્તો શરુ થશે. ચાલો અમે તમને નવેમ્બર 2022થી માર્ચ 2023 સુધીના લગ્ન માટેની તમામ શુભ તારીખો જણાવીએ.
નવેમ્બર 2022થી માર્ચ 2023 સુધી લગ્ન મુહૂર્ત
નવેમ્બર 2022 લગ્નનો સમય
- 21 નવેમ્બર, દિવસ સોમવાર
- 24 નવેમ્બર, દિવસ ગુરુવાર
- 25 નવેમ્બર, દિવસ શુક્રવાર
- 27 નવેમ્બર, દિવસ રવિવાર
ડિસેમ્બર 2022 લગ્નનો સમય
- 2 ડિસેમ્બર, દિવસ શુક્રવાર
- 7 ડિસેમ્બર, દિવસ બુધવાર
- 8 ડિસેમ્બર, દિવસ ગુરુવાર
- 9 ડિસેમ્બર, દિવસ શુક્રવાર
જાન્યુઆરી 2023 લગ્ન સમય
15 જાન્યુઆરી, રવિવારનો દિવસ
18 જાન્યુઆરી, બુધવારનો દિવસ
25 જાન્યુઆરી, બુધવારનો દિવસ
26 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ
27 જાન્યુઆરી, શુક્રવારનો દિવસ
30 જાન્યુઆરી, સોમવારનો દિવસ
31 જાન્યુઆરી, મંગળવારનો દિવસ
ફેબ્રુઆરી 2023 લગ્ન સમય
06 ફેબ્રુઆરી, સોમવારનો દિવસ
07 ફેબ્રુઆરી, મંગળવારનો દિવસ
09 ફેબ્રુઆરી, ગુરુવારનો દિવસ
10 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ
12 ફેબ્રુઆરી, રવિવારનો દિવસ
13 ફેબ્રુઆરી, સોમવારનો દિવસ
14 ફેબ્રુઆરી, મંગળવારનો દિવસ
22 ફેબ્રુઆરી, દિવસ બુધવાર
23 ફેબ્રુઆરી, ગુરુવારનો દિવસ
28 ફેબ્રુઆરી, મંગળવારનો દિવસ
માર્ચ 2023 લગ્ન સમય
06 માર્ચ, દિવસ સોમવાર
માર્ચ 09, દિવસ ગુરુવાર
11 માર્ચ, દિવસ શનિવાર
13 માર્ચ, દિવસ સોમવાર