શોધખોળ કરો

Solar Eclipse 2020: ગ્રહણનો સમય બનાવી રહ્યો છે ખતરનાક ગુરુ ચંડાલ યોગ, આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન

14 Dec 2020 Surya Grahan Time: જ્યોતિષ ગણના મુજબ 14 ડિસેમ્બરે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ થશે. આ દરમિયાન ત્રણ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

Solar Eclipse 2020: સૂર્યગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે. જ્યારે કોઈ ગ્રહ પીડિત થાય ત્યારે શુભ ફળ આપતો નથી. તેથી સૂર્ય ગ્રહણની ઘટના શુભ માનવામાં આવતી નથી. સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે. આ રાશિમાં સૂર્યની સાથે ચંદ્ર, બુધ, શુક્ર, કેતુ પણ હાજર રહેશે. આ ગ્રહો વૃશ્ચિક રાશિમાં રહેશે. ભારતીય સમય મુજબ સાંજે 7 કલાક 4 મિનિટથી મધરાત સુધી સૂર્યગ્રહણ રહેશે. ભારતમાં આ ગ્રહણને ખંડગ્રાસ માનવામાં આવે છે. ખંડગ્રાસ સૂર્ય ગ્રહણમાં સૂતક કાળનું મહત્વ રહેતું નથી. તેથી આ ગ્રહણનું વિશેષ ધાર્મિક મહત્વ નહીં રહે. ગુરુ ચંડાલ યોગ સૂર્ય ગ્રહણ તમામ રાશિને પ્રભાવિત કરશે. ટોચના પદ પર બેઠેલા વ્યક્તિઓ પર તેની વધારે અસર જોવા મળશે. નબળા લોકોને દગો આપવો અને પોતના અધિકારોનો ખોટો ઉપયોગ કરનારાને શનિ દંડ આપી શકે છે. સૂર્ય ગ્રહણ દરમિયાન ગુરુ ચંડાલ યોગ પણ બની રહ્યો છે. રાહુની દ્રષ્ટિ ગુરુ પર રહેશે. ગુરુ મકર રાશિમાં શનિ સાથે બિરાજમાન છે. ગુરુ ચંડાલ યોગ એપ્રિલ 2021 સુધી રહેશે. જે લોકોની જન્મકુંડળીમાં પહેલાથી ગુરુ ચંડાલ યોગ બન્યો હોય તેમણે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. સૂર્ય ગ્રહણ અને ગ્રહોની સ્થિતિના કારણે ડિસેમ્બરથી એપ્રિલ સુધી ઉથલ પાથલ રહેશે. આ સમય આમ જનતા માટે પરેશાની ભર્યો હોઇ શકે છે. આ રાશિના લોકોએ રાખવું પડશે ધ્યાન સૂર્ય ગ્રહણના પ્રભાવથી બચવા માટે મેષ, કર્ક, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે, આ દરમિયાન ક્રોધ અને ખોટા કાર્યો કરવાથી બચવું પડશે.

ટોપ સ્ટોરી

16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
16 ઓક્ટોબરે ગુરુ-ચંદ્ર વચ્ચે બનશે રાશિ પરિવર્તન યોગ, 3 રાશિઓને કરિયરમાં મળશે સફળતા 
16 ઓક્ટોબરે ગુરુ-ચંદ્ર વચ્ચે બનશે રાશિ પરિવર્તન યોગ, 3 રાશિઓને કરિયરમાં મળશે સફળતા 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget