શોધખોળ કરો

Guruwar Puja: પૈસાની તંગી દૂર કરવી હોય તો ગુરુવારે કરો આ મંત્રનો જાપ, થશે વિશેષ લાભ

Thursday Upay: જે વ્યક્તિની કુંડળીમાં કોઈ ખામી હોય, પૈસાની તંગી હોય, પ્રગતિના તમામ માર્ગો બંધ હોય, લગ્નમાં વિઘ્ન આવે, ધંધામાં નુકસાન થાય. આવા લોકોએ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

Guruwar Puja Mantra: ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં કોઈ ખામી હોય, પૈસાની તંગી હોય, પ્રગતિના તમામ માર્ગો બંધ હોય, લગ્નમાં વિઘ્ન આવે, ધંધામાં નુકસાન થાય. આવા લોકોએ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. કેટલીક ખાસ વાતોને ધ્યાનમાં રાખીને જો પૂજા કરવામાં આવે તો તેની સકારાત્મક અસર જોવા મળે છે.

આ વાતોનું રાખો ધ્યાન

  • જો તમે ગુરુવારે પૂજા કરવા જઈ રહ્યા છો તો વહેલી સવારે પાણીમાં હળદર નાખો અને તેનાથી સ્નાન કર્યા પછી જ પૂજા પર બેસો. આમ કરવાથી મન એકાગ્ર બને છે અને શરીરને રોગોથી મુક્તિ મળે છે.
  • ભગવાન વિષ્ણુને કેળાનું વૃક્ષ વધુ પ્રિય છે, એટલા માટે જો શક્ય હોય તો કેળાના ઝાડ પાસે બેસીને પૂજા કરવી જોઈએ અને કેળાના ઝાડની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી પણ લાભ મળે છે.
  • પીતાબંર ધારી ભગવાન વિષ્ણુને પીળો રંગ  પ્રિય છે. સ્નાન કર્યા પછી પૂજા સમયે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ, પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ.
  • ऊं बृ बृहस्पतये नमः  નો જાપ એકાગ્ર મન અને ભક્તિ સાથે 108 વાર કરવો જોઈએ.

ગુરુવારની પૂજાનો લાભ

  • ગુરુવારની પૂજા કરવાથી કુંડળીના દોષ દૂર થાય છે.
  • જે વ્યક્તિ આ દિવસે પૂજા કરે છે તેને ધનની કમી નથી હોતી, ધનની અછત દૂર થઈ જાય છે.
  • ગુરુવારની પૂજા કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે અને તેની પ્રગતિના માર્ગો ખુલી જાય છે.
  • જો કોઈ વિશેષ વ્યક્તિના લગ્નમાં કોઈ અડચણ આવતી હોય તો ગુરુવારે પૂજા કરવાથી તેના લગ્નમાં અડચણ આવતી નથી.

કેટલા ગુરુવારે વ્રત રાખવું જોઈએ?

ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપા મેળવવા માટે આ વ્રત સતત 16 ગુરુવાર સુધી રાખવું જોઈએ. ઉપવાસનું ઉથાપન 17માં ગુરૂવારે કરવું જોઈએ. જે સ્ત્રીઓ માસિક ધર્મના કારણે પૂજા કરી શકતી નથી તેમણે પછીના ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ. ગુરુવારના ઉપવાસ 1, 3, 5, 7, 9, 11 વર્ષ અથવા જીવનભર રાખી શકાય છે.

Guruwar Puja: પૈસાની તંગી દૂર કરવી હોય તો ગુરુવારે કરો આ મંત્રનો જાપ, થશે વિશેષ લાભ

ગુરુવારના વ્રતની પૂજા વિધિ

  • ગુરુવારના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો અને બાદમાં પીળા વસ્ત્રો પહેરો.
  • પૂજાની ચોકી પર ભગવાન વિષ્ણુની તસવીર સામે ઘીનો દીવો કરો અને 16 ગુરુવાર વ્રતનો સંકલ્પ લો.
  • એક કળશમાં પાણી અને હળદર નાંખી પૂજા સ્થાન પર રાખો.
  • ગુરુવાર વ્રત પૂજામાં પીળા રંગ સંબંધિત ફૂલ, વસ્ત્ર, ફળ, પીળા ચોખા વગરે ભગવાન વિષ્ણુને અર્પણ કરો.
  • પૂજામાં બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે બીજ મંત્ર ‘ॐ बृं बृहस्पतये नम:’ નો જાપ કરો.
  • ભગવાન વિષ્ણુને ગોળ અને ચણાની દાળ અર્પણ કરો અને પછી ગુરુવારના વ્રતની કથાનો પાઠ કરો અને અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરો.
  • ગુરુવારે કેળાના ઝાડની વિશેષ પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. ઘરમાં પૂજા કર્યા પછી કળશમાં ભરેલું પાણી કેળાના ઝાડના મૂળમાં નાખો.
  • નિયમ અનુસાર આ વ્ર્તમાં એક સમય મીઠા વગરનું પીળું ભોજન કરવું જોઈએ.
  • ગુરુવારના દિવસે પૂજા બાદ પીળા વસ્ત્ર, પીળું અનાજ, હળદર, કેળા વગેરેનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Vastu Tips: આર્થિક તંગીથી રહો છો પરેશાન ? ઘરના મુખ્ય દ્વાર પર કરો આ બદલાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Embed widget