શોધખોળ કરો

Money Horoscope 13 August: આ રાશિઓને થશે અચાનક ધન લાભ, રોકાણ રહેશે ફાયદાકારક, જાણો આજનું રાશિફળ

ગ્રહો અને નક્ષત્રોની ગતિ સતત બદલાતી રહે છે, જે તમામ રાશિના લોકોને અસર કરે છે.

Today Money Horoscope:  ગ્રહો અને નક્ષત્રોની ગતિ સતત બદલાતી રહે છે, જે તમામ રાશિના લોકોને અસર કરે છે. રાશિફળ પરથી આજે તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે તેનો ખ્યાલ મેળવી શકો છો. ચાલો જાણીએ તમામ રાશિઓની આર્થિક કુંડળી.

મેષ- ઘરની આર્થિક તંગી આજે તમને પરેશાન કરી શકે છે. તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે. જૂનું રોકાણ થોડી મદદ કરી શકે છે. જો કોઈ પૈસા ફસાયેલા હશે તો તેને બહાર કાઢવાનો પ્રયાસ કરશો.

વૃષભઃ- આ દિવસે તમારે એવા સંબંધીઓને પૈસા ન આપવા જોઈએ જેમણે તમારા અગાઉના પૈસા પાછા ન આપ્યા હોય. ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આજે પૈસા બચાવવાના તમારા પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે.

મિથુન- આજે તમારી પાસે ખર્ચ કરવા માટે પૂરતા પૈસા નહીં હોય. સંપત્તિ ભેગી કરવા માટે ઘરના કોઈ વડીલની સલાહ લો. સમયનો બગાડ ટાળો. જો તમે આજે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હોવ તો તેને હાલ પૂરતું મુલતવી રાખો.પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે.

કર્કઃ- આજે તમે ઉર્જાવાન રહેશો. ક્યાંકથી અચાનક નાણાકીય લાભ થઈ શકે છે, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. કોઈપણ નવી ભાગીદારી આજે તમારા માટે ફાયદાકારક રહેશે. રોજગારના નવા માર્ગો ખુલી શકે છે.

સિંહ- વડીલોના આશીર્વાદ લઈને જ ઘરની બહાર નીકળો, તેનાથી તમને ધન લાભ થઈ શકે છે. પૈસાની બાબતમાં બેદરકાર ન રહો. કોઈપણ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેના વિશે સારી રીતે જાણી લો.

કન્યાઃ- જો તમે કોઈએ લાંબા સમય પહેલા લોન આપી હોય તો આજે તમને તે પાછી મળી શકે છે પ્રયત્નોનું ફળ મળશે. તમે તમારી મહેનતના બળ પર પૈસા કમાઈ શકશો.

તુલા- કોઇ જરૂરિયાતમંદની આર્થિક મદદ કરશો. તમને કોઈ રચનાત્મક કાર્યથી પૈસા કમાવવાની તક પણ મળી શકે છે. કોઈપણ નવો આઈડિયા તમને આર્થિક રીતે ફાયદો કરાવશે.

વૃશ્ચિકઃ- આજે તમે પ્રવાસ પર પૈસા ખર્ચવાના મૂડમાં રહેશો. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે તમને વેપારમાં ફસાયેલા પૈસા મળી શકે છે. લોન આપવાનું ટાળો.

ધનુ- આજે તમે ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરશો અને માનસિક રીતે હળવાશ અનુભવશો. કોઈને આપેલી જૂની લોન આજે તમને પાછી મળી શકે છે. પૈસા બચાવવા મુશ્કેલ બનશે.

મકરઃ- પૈસા મળવાની પૂરી સંભાવના છે, પરંતુ તેની સાથે તમારે દાન કરવાનું પણ વિચારવું જોઈએ. પૈસાની બાબતમાં કોઈ ચતુરાઈનું કામ કરવાથી બચો. વિદેશથી કોઈ પ્રકારનો લાભ મળવાની સંભાવના છે.

કુંભ- આર્થિક રીતે આજે તમે પહેલા કરતા સારી સ્થિતિમાં રહેશો. ખર્ચ ઘણો વધશે પરંતુ તમારી વધેલી આવક તેને સંતુલિત કરશે. વેપારી લોકોને આજે કોઈ મોટો સોદો મળી શકે છે.

મીનઃ- આજે બાળકોના સ્વાસ્થ્ય પર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે. તમને ધાર્યા પ્રમાણે લાભ નહીં મળે. રોકાણ કરતી વખતે ઉતાવળ કરવાનું ટાળો. આજે વ્યર્થ ખર્ચ પર અંકુશ લગાવવાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget