શોધખોળ કરો

God Bhog: ભગવાનને શા માટે ધરાવાય છે ભોગ? તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે, જાણો છો?

હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ જ્યારે આપણે ભોજન તૈયાર કરીએ છીએ તો સૌ પ્રથમ ઇશ્વરને ભોગ લગાવીએ છીએ અને ત્યારબાદ પરિવારના સભ્યો પ્રસાદ રૂપે ભોજનન ગ્રહણ કરે છે. તો આપણે પ્રભુને ભોગ શા માટે ચઢાવીએ છીએ તેની પાછળનું રહસ્ય શું છે.

ભગવાનને ભોગ લગાવવા પાછળ માત્ર ઘાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક આધાર છે. જો આપ ભોજન ક્રોધ અને ઉતાવળમાં બનાવશો તો તો સુપાચ્ય નથી બનતું. જેનું શરીર અને મન પર નકારાત્મક અસર થાય છે. આપણા હિન્દુ ધર્મમાં તેવી પરંપરા છે કે, ભોજન બનાવ્યાં બાદ તેને પ્રભુને ધરાવવામાં આવે છે ત્યારબાદ જ ઘરના સભ્યો ભોજન કરે છે.શાસ્ત્રોમાં  આવ વાતને ધાન-દોષ દૂર કરવા માટે જરૂરી મનાય છે. ભાવ શુદ્ધિ માટે પણ એ જરૂરી છે.  

ભગવાનને ભોજન ઘરાવવા પાછળનું એક મુખ્યકારણ એ પણ છે કે, ભગવાનને હંમેશા સાત્વિક,શુદ્ધ આહાર જ ધરાવવામાં આવે છે. અપવિત્ર તામસી આહારનો નૈવેદ્ય નથી હોતું, આ કારણે રસોઇ પણ એવી જ બને જે ભગવાનને ધરાવાય તો તેથી સૌ કોઇ ઉચિત આહાર ગ્રહણ કરી શકે.

કેટલાક લોકો આ વિધાનને અંધવિશ્વાસ પણ માને છે. એક વખત એક કાર્યક્રમમાં જગત ગુરૂ શકરાચાર્ય કાચી કામકોટીજીને પ્રશ્ન કર્યો હતો કે, ભગવાનને ભોજન ધરાવવું એ એક માત્ર અંધશ્રદ્ધા નથી? કારણ કે ભગવાન તો એ ભોજન ગ્રહણ પણ નથી કરતા. તેના રંગ, રૂપ સ્વાદમાં પણ કોઇ ફરક નથી પડતો તો  પછી ભોજન ઘરાવવાનો ઉદેશ શું છે?

જગત ગુરૂ શકરાચાર્ય કાચી કામકોટીજીએ આ સવાલનો સુંદર જવાબ આપ્યો. કહ્યું, ‘જે રીતે આપ મંદિર જાવ છો ત્યારે ભગવાનને કંઇકને કંઇ અર્પણ કરો છો અને ત્યારબાદ આ ભોગ આપ પ્રસાદ રૂપે ગ્રહણ કરો છો.  જોકે તેના સ્વાદ આકારમાં કોઇ ફરક પડતો નથી પરંતુ તે પ્રભુના ચરણમાં ગયા બાદ પ્રસાદી બની જાય છે. તેવી જ રીતે ભગવાનને ધરાવેલું ભોજન પણ પ્રસાદી બની જાય છે.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
Embed widget