શોધખોળ કરો

Shani Amavasya 2023: સર્વપિત્રી અમાસે બની રહ્યો છે દુર્લભ સંયોગ, શનિશ્વરી અમાવસ્યાએ આ ઉપાય કરીને મેળવો પિતૃનાઆશિષ અને પિતૃદોષથી મુક્તિ

Shani Amavasya 2023:સર્વપિતૃ અમાસ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે શનિવારે સર્વપિતૃ અમાસ હોવાથી અદભૂત સંયોગ બની રહ્યો છે.

હિંદુ ધર્મમાં, અમાવસ્યા તિથિને પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ વિધિ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. અમાવસ્યાનો દિવસ કાલસર્પ દોષ નિવારણની પૂજા માટે પણ યોગ્ય છે.

સોમવાર અને શનિવારે આવતી અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ઓક્ટોબરમાં શનિશ્ચરી અમાવસ્યાનો સંયોગ છે. જાણો ઓક્ટોબરમાં શનિ અમાવાસ્યાની તારીખ, શુભ સમય અને મહત્વ.

શનિ અમાસ ક્યારે છે?

વર્ષ 2023માં શનિશ્ચરી અમાવસ્યા 14 ઓક્ટોબર 2023ના રોજ છે. આ વર્ષની આ છેલ્લી શનિ અમાવસ્યા હશે. આ દિવસે સર્વપિત્રી અમાવસ્યા પણ છે. જે લોકો પર શનિદેવની સાડાસાતી અને પનોતી ચાલી રહી છે તેઓએ આ દિવસે પિંડ દાન, પીપળના વૃક્ષની પૂજા, દાન અને તર્પણ અવશ્ય કરવું જોઈએ. તેનાથી શનિના પ્રકોપથી રાહત મળશે. મહાદશાની અશુભ અસરો સમાપ્ત થશે.

શનિ અમાસના શુભ મુહૂર્ત

કેલેન્ડર મુજબ, ત 13 ઓક્ટોબર 2023 ના રોજ રાત્રે 09:50 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 14 ઓક્ટોબર 2023 ના રોજ રાત્રે 11:24 વાગ્યે સમાપ્ત થશે.

  • સવારનો સમય - 07.47 am - 0.14 am
  • બ્રહ્મ મુહૂર્ત - 04.41 am - 05.31 am
  • અમૃત કાલ - સવારે 09.51 - સવારે 11.35

શનિ અમાસનું મહત્વ

પૌરાણિક કથાઓ અનુસાર સર્વપિત્રી અમાવસ્યા પર ગંગા સ્નાન કરવાથી સાધકને અમૃતના ગુણો પ્રાપ્ત થાય છે. અમાવસ્યા તિથિ પૂર્વજોની શાંતિ માટે સમર્પિત છે. આવી સ્થિતિમાં શનિશ્ચરી અમાવસ્યાના અવસરે તર્પણ અને પિંડદાન કરવાથી સાત પેઢીના પિતૃઓની શુદ્ધિ થાય છે. શનિશ્ચરી અમાવસ્યાના દિવસે આ કાર્યોનું પુણ્ય વધે છે અને શનિની પનોતી અને સાડાસતીથી થતી પીડા પણ ઓછી થાય છે

શનિ અમાસના દિવસે અચૂક કરો આ કામ

શનિ અમાવસ્યા પર સૂર્યોદય પહેલા પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પવિત્ર જળ લઈને તેમાં અક્ષત અને ફૂલ નાખીને સૂર્યદેવને અર્પણ કરો. તે પછી, શુભ સમયે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરો.

હવે પીપળના ઝાડની પૂજા કરો અને ઘીનો દીવો કરો. ત્યારબાદ પિતૃઓનું ધ્યાન કરો અને પીપળના વૃક્ષને પાણીમાં કાળા તલ, સાકર, ચોખા અને ફૂલ અર્પિત કરો અને ઓમ પિતૃભ્યૈ નમઃ મંત્રનો જાપ કરો. પિતૃઓની શાંતિ અને શનિ દોષથી મુક્તિ માટે આ પૂજા પદ્ધતિ ખૂબ જ ફળદાયી છે.

શનિ અમાવસ્યા પર શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરો. ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આનાથી શનિ સતી અને પનોતીની  અશુભ અસર ઓછી થાય છે. શનિની શુભતા મેળવવા માટે આ દિવસે શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ

દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ

શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી

Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ

Embed widget