શોધખોળ કરો

Navratri Upay 2023: નવરાત્રિમાં આ ઉપાય અચૂક કરો, દરેક મનોકામનાની માતા કરશે શીઘ્ર પૂર્તિ

આસો નવરાત્રિનો પ્રારંભ 15 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 23 ઓક્ટોબરે નવરાત્રિનો અંતિમ દિવસ છે.આ અવસરે માતાજી સમક્ષ કરેલા કેટલાક ઉપાયથી માતા શીઘ્ર પ્રસન્ન થાય છે અને મનોકામની પૂર્તિ કરે છે.

Navratri 2023: નવરાત્રીના પ્રથમ દિવસે  ઘટસ્થાપનની સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન લેવાયેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા ભવાનીના વિશેષ આશીર્વાદ મળે છે. નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તેમાંથી લવિંગ સંબંધિત કેટલાક ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 એક નાનું લવિંગ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેમાં જ્યોતિષીય ઉપાય પણ છે. નવરાત્રિ દરમિયાન લવિંગ સંબંધિત આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકાય છે. આવો જાણીએ નવરાત્રિ દરમિયાન લવિંગ સાથે જોડાયેલા આ ઉપાયો વિશે.

નવરાત્રિમાં લવિંગના ચમત્કારી ઉપાય અજમાવો

રાહુ-કેતુના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે નવરાત્રિ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. રાહુ-કેતુની ખરાબ અસર લવિંગના ઉપાયથી ઓછી કરી શકાય છે. નવરાત્રિ દરમિયાન દરરોજ લવિંગનું દાન કરવું જોઈએ. આ સિવાય નવરાત્રિ દરમિયાન દરરોજ શિવલિંગ પર એક જોડી લવિંગ ચઢાવો. આમ કરવાથી રાહુ અને કેતુની અશુભ અસર તમારી કુંડળીમાંથી દૂર થાય છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે.

જો ઘરમાં હંમેશા સંઘર્ષ રહેતો હોય તો પીળા કપડામાં લવિંગની જોડી બાંધીને ઘરના કોઈ ખૂણામાં લટકાવી દો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. લવિંગની આ જોડી તિજોરી પાસે રાખવાથી ઘરમાં પૈસાની અછત દૂર થાય છે. 3 લવિંગને લાલ કપડામાં બાંધીને મા દુર્ગાના મંદિરમાં દાન કરો. આવું કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે.

ઘણી મહેનત કર્યા પછી પણ જો તમારું કોઈ કામ પૂરું ન થાય અથવા તમને સફળતા ન મળે તો નવરાત્રિ દરમિયાન હનુમાનજીની મૂર્તિની સામે  તેલનો દીવો પ્રગટાવો. આ દીવામાં બે લવિંગ નાખો. આ પછી હનુમાન અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. આ ટ્રીકથી તમામ વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થાય છે.              

જો ઘરમાં આર્થિક સંકટ હોય તો પૂજામાં માતા રાનીને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ અર્પણ કરો. આ સિવાય 5 લવિંગ અને 5 કોડીને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરી અથવા અલમારીમાં રાખો. આવું કરવાથી માતાના આશીર્વાદ મળે છે અને ઘરમાં ધન-સંપત્તિ આવે છે.

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget