શોધખોળ કરો

Navratri Recipe: સ્વાદિષ્ટ અને હેલ્ધી દૂધીનો હલવો બનાવવાની આ છે સરળ રીત

નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશી વિશે વાત કરીએ..

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

દૂધીનો હલવો કે ખીર બનાવી શકાય છે.   આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ દૂધીના હલવાની વાનગી  જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ  દૂધીનો હલવો  બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે.

 દૂધીના હલવા માટેની સામગ્રી

  • ખાંડ - 1 કપ (100 ગ્રામ)
  • માવા/ખોયા - 1/2 કપ (50 ગ્રામ)
  • દૂધ - 1 મોટો કપ
  • એલચી પાવડર - 1 ચમચી
  • ઘી - 2 ચમચી
  • ડ્રાઇ ફ્રૂટ  - 2 ચમચી

દૂધીનો હલવો બનાવવાની રીત

દૂધીનો હલવો  સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક નથી, તે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે. હલવો બનાવવા માટે  સૌથી પહેલા દૂધીની છાલ ઉતારીને તેને છીણી લો. ત્યારબાદ કડાઇમાં થોડું ઘી લો અને તેને ગરમ કરો  આ દરમિયાન ગેસની આંચને મધ્યમ રાખો. જ્યારે ઘી ગરમ કર્યા પછી પીગળી જાય, ત્યારે તેમાં છીણેલી દૂધીને ઉમેરીને ઘીમાં સાંતળી લો, જ્યારે તળતી વખતે આછા બ્રાઉન દેખાવા લાગે તો તેમાં એક મોટો કપ દૂધ ઉમેરીને પકાવો. દૂધ લગભગ સંપૂર્ણપણે બળી  જાય ત્યાં સુધી તેને ગેસ પર ધીમી આંચે હલાવતા રહો. બાદ તેમાં  ખાંડ અને માવો ઉમેરો અને ખાંડ સારી રીતે મિક્સ કરો. આ પછી હલવાને લગભગ દસ મિનિટ સુધી હલાવતા રહો.માવો બરાબર શેકાઈ જાય એટલે તેમાં ઈલાયચી પાવડર અને ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ (કાજુ, બદામ, પિસ્તા) નાખી ગેસ બંધ કરી દો. આ રીતે તૈયાર  થાય છે, જો આપ ઠંડુ કરીના ખાવા માગતા હોત તો થોડો સમય માટે ફ્રિઝમાં મૂકી દો.બાદ સર્વ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'

PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર

ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ

ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ

'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી

દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ

Fact Check: 350 રૂપિયાની નવી નોટ માર્કેટમાં આવ્યાનો દાવો કરતી આ પોસ્ટ છે નકલી

Embed widget