શોધખોળ કરો

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, મનોરથ પૂર્ણ કરવા કરો આ ઉપાય

આ વખતે ગણેશ ચતુર્થી પર 10 વર્ષ પછી ખૂબ જ ખાસ સંયોગ બની રહ્યો છે. આ સાથે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે.

Ganesh Chaturthi 2022: આ વખતે ગણેશ ચતુર્થી પર 10 વર્ષ પછી ખૂબ જ ખાસ સંયોગ બની રહ્યો છે. આ સાથે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે.

કોરોના સંક્રમણના કારણે બે વર્ષ બાદ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બજારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે જે 10 દિવસ સુધી ચાલે છે. લોકો પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને વિધિવત પૂજન કરે છે. ગણેશ ચતુર્થીએ ગણેશજીનો જન્મદિવસ છે, તેથી તેને ગણેશ જયંતી પણ કહેવામાં આવે છે.

ગણેશ ચતુર્થી ક્યારે છે?

ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને આગામી 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ચતુર્દશીના અંતિમ દિવસે, ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા બાદ  વિસર્જન કરાઇ છે.

પંચાંગ અનુસાર આ વખતે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે. ગણેશ ચતુર્થીના દિવસે આ શુભ સંયોગ બની રહ્યો છે. પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે અને એક વિશેષ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થી તિથિ રવિ યોગમાં છે. આ જ દિવસે બે શુભ યોગ, બ્રહ્મ યોગ અને શુક્લ યોગ પણ રચાઈ રહ્યા છે. પંચાંગ મુજબ 31 ઓગસ્ટ 2022 બુધવારે સવારે 05:58 થી 12:12 સુધી રવિ યોગ છે. જ્યારે સવારથી રાત્રીના 10:48 વાગ્યા સુધી શુક્લ યોગ અને શુક્લ યોગની સમાપ્તિ પછી તરત જ બ્રહ્મયોગ શરૂ થશે. આ ત્રણેય યોગ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે રવિ યોગ અનિષ્ટ દૂર કરે છે અને સફળતા પ્રદાન કરે છે. આ યોગમાં સૂર્યની સ્થિતિ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સંયોગમાં ગણપતિને જો દુર્વા અર્પણ કરવામાં આવે તો  કામનાની પૂર્તિ થાય છે.

આ પણ વાંચો

Venus Transit 2022: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, આ રાશિના જાતકને રહેવું પડશે સાવધાન, થઇ શકે છે માનહાનિ

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Embed widget