શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો

Ganesh Chaturthi 2024: ગણેશજીની કૃપા મેળવવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન તેમની સેવા અને ભક્તિભાવમાં કોઈ પણ પ્રકારની કમી ન રાખો. જાણીએ આ સમય દરમિયાન ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ ન લાવવી જોઈએ.

Gansesh Chaturthi 2024: હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)નું પર્વ ઘણું મહત્વ ધરાવે છે. વર્ષ 2024માં ગણેશ ઉત્સવની શરૂઆત 7 સપ્ટેમ્બર, 2024 શનિવારના દિવસથી થઈ રહી છે. આ દિવસે ગણેશ ચતુર્થી રહેશે અને આગામી 10 દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી ગણેશજીની આરાધના કરવામાં આવશે. ગણેશજીના ભક્તો માટે આ સમય ખૂબ વિશેષ હોય છે અને ભક્તો સંપૂર્ણ ભાવના સાથે ગણપતિની આરાધના કરે છે અને તેમને પોતાના ઘરે લાવે છે.

જો તમારા ઘરમાં પણ ગણેશજી બિરાજમાન હોય તો કેટલીક બાબતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કેટલીક વસ્તુઓને ગણેશજીની પૂજા દરમિયાન ઘરમાં લાવવી નિષેધ હોય છે. જાણીએ કઈ છે તે વસ્તુઓ.

ઘરમાં ગણપતિ સ્થાપિત હોય તો આ કામ ન કરો

સફેદ રંગ ગણેશજીને ન અર્પણ કરો

ગણેશજીને સફેદ રંગની કોઈ પણ વસ્તુ અર્પણ ન કરો. જેમ કે સફેદ રંગના ફૂલ, સફેદ જનોઈ, સફેદ ચંદન કે સફેદ વસ્ત્ર.

સાફ સફાઈનું ધ્યાન રાખો

ગણેશજીને સ્થાપિત કરતા પહેલા ઘરની સાફ સફાઈ સારી રીતે કરો, તેમને સ્થાપિત કરવાના સ્થાન પર ગંદકી ન હોય.

માંસ મદિરાથી દૂર રહો

આ સમય દરમિયાન ઘરમાં માંસ મદિરા લાવવું વર્જિત હોય છે અને જો તમારા ઘરમાં ગણેશજી સ્થાપિત હોય તો આ દિવસોમાં આ વસ્તુઓનું સેવન પણ ન કરો અને ન તો ઘરમાં લાવો.

નશાથી સંબંધિત વસ્તુઓ ઘરમાં ન રાખો

આ દરમિયાન ઘરમાં નશાથી સંબંધિત વસ્તુઓ બિલકુલ ન રાખો. જો રાખી હોય તો તેમને તરત જ ઘરની બહાર કરી દો. ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશ આપણા ઘરમાં બિરાજમાન રહે છે. આ દરમિયાન આપણે કોઈ પણ એવું કામ નહીં કરવું જોઈએ જેનાથી ભગવાનને કષ્ટ થાય કે ભગવાનને નાપસંદ હોય.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Ganpati Sthapana Muhurat 2024: ગણેશ ચતુર્થી પર સ્થાપનાના 3 શુભ મુહૂર્ત, સામગ્રી, પૂજા વિધિ, ભોગ વિશે જાણો

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget