શોધખોળ કરો

Gemini Yearly Horoscope 2023: મિથુન રાશિના જાતકો માટે નોકરી બદલવાનો ઉત્તમ સમય, રોકાણ કરતી વખતે રહેજો Alert, જાણો વાર્ષિક રાશિફળ

Gemini Yearly Horoscope 2023: મિથુન રાશિનો સ્વામી બુધ છે. જે જાતકોના જન્મ સમયે ચંદ્ર મિથુન રાશિમાં સંચરણ કરતો હોય, તેમની રાશિ મિથુન મનાય છે.

Gemini Yearly Horoscope 2023:  વર્ષ 2022 પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્ષ 2023ને લઈ દરેક રાશિના જાતકો તેમનું આગામી વર્ષ કેવું પસાર થશે તે જાણવા ઉત્સુક છે. આ એપિસોડમાં મિથુન રાશિના જાતકોની વાત કરીશું. મિથુન રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ પૈકીની એક છે. આ રાશિ ત્રીજી રાશિ ગણાય છે. જેના મૂળક્ષર ક.છ.ઘ છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે. જે જાતકોના જન્મ સમયે ચંદ્ર મિથુન રાશિમાં સંચરણ કરતો હોય, તેમની રાશિ મિથુન મનાય છે. જાણો જ્યોતિષ વિશારદ, ગોલ્ડ મેડાલિસ્ટ, સારિકા મહેતા શું કહે છે.

મિથુન રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ 2023

  • ગ્રહોનું ગોચર શુભ થઈ રહ્યું છે
  • ભાગ્યમાં ભાગ્યેશ અને કર્મમાં કર્મેશ
  • તમારી પ્રતિષ્ઠા વધી શકે છે, અટકેલા કાર્ય આગળ વધી શકે છે જેનાથી લાભ પણ મળે
  • સંઘર્ષનો ભાવ એક્ટિવ થાય છે, જે સઘર્ષોમાં સફળતાના યોગ બનાવે છે
  • નોકરીમાં બદલાવ માટે ઉતમ સમય છે.
  •  સમયનો સદુપયોગ કરી જેટલી ભાગ દોડ કરશો તેટલો  લાભ મળશે.
  • એક ધ્યાન રાખવું કે ક્યાંય મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં.
  • વિધ્યાર્થીને એપ્રિલ-મે-જૂન મહિનામાં અભ્યાસમાં ખાસ ધ્યાન રાખવું , બાકી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અત્યંત શુભ સમય છે. ભાગ્ય સાથ આપશે. પ્રેમ સંબંધ  ગેરસમજના કારણે તૂટવા યોગ છે.
  • લગ્નજીવનમાં વાદ-વિવાદ થઈ શકે. કોઈની વાતનું ખોટું લાગી શકે છે

Disclaimer: અહીં આપેલી માહિતી જ્યોતિષ દ્વારા આપવામાં આવી છે.  abp અસ્મિતા આ અંગેનો કોઈ દાવો કરતું નથી.  કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Taurus Yearly Horoscope 2023: વૃષભ રાશિના જાતકોને 2023માં કાર્યક્ષેત્રે મળી શકે છે લાભ અને સફળતા, જાણો વાર્ષિક રાશિફળ

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ 2023

વર્ષ 2023માં કુલ ચાર ગ્રહણ થશે, જેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ હશે. પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થશે અને બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ થશે, પરંતુ આ બંને ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

ચંદ્રગ્રહણ 2023

પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે 2023ના રોજ થશે અને તે પછી બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023 ના રોજ થશે, જે બંને ભારતમાં પણ દેખાશે.

2023માં કેતુ રહેશે પ્રભાવી

વર્ષ 2023 નો કુલ સરવાળો 7  થાય છે, જે અંકશાસ્ત્રમાં કેતુનો અંક માનવામાં આવે છે, તેથી આ વર્ષે ધર્મ-કાર્ય, પૂજા-પાઠ, વૈદ્ય, ચિકિત્સક, તબીબ, અને આ વર્ષે લોકો પર વિશેષ અસર પડશે. આ વર્ષે જાસૂસીના કારનામાઓ પણ સામે આવશે. કેટલાક જૂના રહસ્યો ખુલશે અને ચેપી રોગો વધી શકે છે.

નવું વર્ષ 2023 ઉપાયો

જો તમે વર્ષ 2023ની શરૂઆત ખૂબ જ સારી રીતે કરવા માંગો છો, તો વર્ષના પહેલા દિવસે રવિવાર હોવાથી સવારે વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને અર્ઘ્ય ચઢાવો તથા સૂર્યાષ્ટકનો પાઠ કરો. ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરો અને મા મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે શ્રીસૂક્તનો પણ પાઠ કરો. સૌથી મહત્વની વાત એ છે કે સવારે વહેલા ઉઠીને પૃથ્વી માતાના ચરણ સ્પર્શ કર્યા પછી તમારા માતા અને પિતાના ચરણ સ્પર્શ કરો. આ સાથે તમારી આર્થિક સમૃદ્ધિ પણ આખા વર્ષ દરમિયાન જળવાઈ રહેશે અને તમને જીવનમાં સફળતા મળશે.

Arise Yearly Horoscope 2023: મેષ રાશિ માટે કેવું રહેશે વર્ષ 2023 ? કઈ બાબતોથી બચવું પડશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણ ઘટના, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 7 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લા તારીખ
RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લા તારીખ
પ્રેગ્નન્ટ વૂમનને હવે અમેરિકાના નહિ મળે વિઝા, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય
પ્રેગ્નન્ટ વૂમનને હવે અમેરિકાના નહિ મળે વિઝા, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Embed widget