શોધખોળ કરો

Diwali Puja 2023: દિવાળી પહેલા આ વસ્તુનું મળવું છે શુભ, સુખી જીવનના આપે છે સંકેત

દિવાળીની સફાઈમાં ઘરના દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે. દિવાળીમાં સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ મેળવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે

Diwali Puja 2023દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરતા પહેલા આખા ઘરને સારી રીતે સાફ કરવામાં આવે છે. સફાઈ દરમિયાન અચાનક કેટલીક વસ્તુઓ મળવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દિવાળીનો તહેવાર 12 નવેમ્બરે  મનાવવામાં આવશે. માનવામાં આવે છે કે, દિવાળીના દિવસે મા લક્ષ્મી ઘર પર આવે છે અને ઘરોમાં વાસ કરે છે. માના આગમનની તૈયારી ખૂબ જોરશોરથી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, લક્ષ્મી માતા એ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય.

દીવાળીની સફાઇમાં આ વસ્તુ મળવી છે શુભ

દિવાળીની સફાઈમાં ઘરના દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે. દિવાળીમાં સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ મેળવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીમાં ઘરની સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ મેળવવી ખૂબ જ શુભ સંકેત આપે છે. આ વસ્તુઓ આગામી સુખ અને સંપત્તિનો સંકેત આપે છે.

  • જો તમને પણ સફાઈ દરમિયાન ક્યાંક રાખેલા પૈસા મળે તો મંદિરમાં દાન કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
  • મા લક્ષ્મીને ગાય ખૂબ જ પ્રિય છે. દિવાળીની સફાઈ દરમિયાન ઘરના કોઈપણ ખૂણેથી શંખ અથવા ગાયની પ્રતિમા  મેળવવી પણ ખૂબ જ શુભ છે. તેમને મળવાનો અર્થ છે કે તમને જલ્દી જ ધનની પ્રાપ્તિ થશે.
  • દિવાળીની સફાઈ દરમિયાન અચાનક મોર કે વાંસળી મળી આવે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, તમારા પર ભગવાનનો આશીર્વાદ છે અને ટૂંક સમયમાં તમારા જીવનમાં કેટલાક સારા ફેરફારો આવી શકે છે.
  • સફાઈ કરતી વખતે જો ચોખાની નાની પોટલી મળી આવે તે ભાગ્યોદયના સંકેત આપે છે.
  • દિવાળીની સફાઈ દરમિયાન  જો તમને લાલ કપડું મળે તો તે પણ ખૂબ જ શુભ છે. તે તમારા સારા દિવસોની શરૂઆતનો સંકેત આપે છે. 

    Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Embed widget