શોધખોળ કરો

Guru Pushya Nakshatra 2024:ચાતુર્માસ પૂર્ણ થતાં જ નવેમ્બરમાં બની રહ્યો છે મહાશુભ યોગ, નવું કાર્ય કરવા માટે શ્રેષ્ઠ સમય

Guru Pushya Nakshatra 2024:આ વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર 21 નવેમ્બર 2024 ના રોજ રચાઈ રહ્યું છે, ખાસ વાત એ છે કે તે ગુરુ પુષ્ય નક્ષત્ર હશે, જે ચાતુર્માસ સમાપ્ત થયા પછી રચાશે. 21 નવેમ્બરના રોજ ગુરુ પુષ્ય નક્ષત્ર પર સવારે 06:49 થી બપોરે 03:35 સુધીનો શુભ સમય રહેશે, જે દરમિયાન શુભ કાર્ય અને ખરીદી કરી શકાય છે.

Guru Pushya Nakshatra 2024: ગુરુ પુષ્ય નક્ષત્ર ખરીદી અને શુભ કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવેમ્બરમાં દેવઉઠી એકાદશી પછી ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો  છે. જાણીએ  ક્યારે છે, આ શુભ દિવસ.

પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે, તેમાં શનિ, ગુરુ અને માતા લક્ષ્મીનો શુભ પ્રભાવ હોય છે, તેથી જ ખરીદી અને શુભ કાર્ય કરવા માટે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ છે.

12મી નવેમ્બરે ચાતુર્માસ પૂર્ણ થઈ રહ્યો છે. ચાતુર્માસમાં માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. જે લોકો ઘર વાસ્તુ,  મુંડન, જનોઇ,  ઘર નિર્માણ કાર્ય અથવા સોનું, ચાંદી, વાહન, જમીન, મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે, તેઓ કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગે છે, તેમના માટે નવેમ્બરમાં ગુરુ પુષ્ય યોગનો શુભ સંયોગ છે. .

આ વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર 21 નવેમ્બર 2024 ના રોજ રચાઈ રહ્યું છે, ખાસ વાત એ છે કે તે ગુરુ પુષ્ય નક્ષત્ર હશે, જે ચાતુર્માસ સમાપ્ત થયા પછી રચાશે. 21 નવેમ્બરના રોજ ગુરુ પુષ્ય નક્ષત્ર પર સવારે 06:49 થી બપોરે 03:35 સુધીનો શુભ સમય રહેશે, જે દરમિયાન શુભ કાર્ય અને ખરીદી કરી શકાય છે.

ગુરુ પુષ્ય યોગ દરમિયાન ચાંદી અથવા સોના અથવા પિત્તળનું લક્ષ્મી યંત્ર ખરીદો. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. ગુરુની કૃપાથી ભાગ્યોદય થાય છે.ગુરુ પુષ્ય નક્ષત્રને લઈને એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદેલી વસ્તુઓ અક્ષય રહે છે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી. નવું કાર્ય શરૂ કરવાથી તેમાં સફળતા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

Embed widget