શોધખોળ કરો
Advertisement
Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચી
Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચી
પાલનપુર હનુમાન ટેકરી પાસે બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતા. સમયે ત્યાંથી પસાર થતાં યુવકને એક આખલાએ અડફેટે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકને આંખ પાસે ખૂબ ઇજા પહોંચી છે. એક આખલો તેની ઉપર પડ્યો હતો. જેને લઇ યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.
પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં એગોલા રોડ પર આવેલ સ્વાગત પરિસર સોસાયટીમાં રહેતા ભૌમિક ઠાકર (ઉ. વ. 21)ને આખલાએ અડફેટે લીધો હતો. મોડી રાત્રે દસ વાગે ચાલવા જતો હતો, ત્યારે રોડ પર આખલો ભૌમિક ઉપર પટકાયો હતો. ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવી આખલાને ઉભો કરી તેના નીચે દટાયેલા ભૌમિકને બહાર કાઢ્યો હતો.
મહેસાણા
Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચી
Unjha Market Yard Election: ભાજપનું મોવડીમંડળ મુંઝવણમાં, બે જૂથમાંથી ભાજપ કોને આપશે મેન્ડેટ?
Mehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી
VASECTOMY Scandal In Mehsana : નસબંધી કાંડનો ભોગ બનનાર abp અસ્મિતા પર એક્સક્લૂઝીવ
Mehsana VASECTOMY Controversy : નસબંધીકાંડમાં મોટો ખુલાસો, શું ઓપરેશન કરવાનો ટાર્ગેટ અપાયો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion