શોધખોળ કરો

Surya Gochar 2024: ધન રાશિમાં સૂર્યના ગોચર કેમ શુભ નથી? કઇ રાશિઓના જાતકોને આવશે મુશ્કેલી

Surya Gochar 2024: સૂર્ય ભગવાન ધનરાશિમાં પ્રવેશતાની સાથે જ કમુરતાની શરૂઆત થશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવતું નથી. દરમિયાન ઘણી રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ફોટોઃ abp live

1/7
Surya Gochar 2024: સૂર્ય ભગવાન ધનરાશિમાં પ્રવેશતાની સાથે જ કમુરતાની શરૂઆત થશે.  જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન, ઘણી રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

2/7
ગ્રહોનો રાજા સૂર્ય 15 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 09:56 કલાકે ધનરાશિમાં પ્રવેશ કરશે અને 30 દિવસ સુધી આ રાશિમાં રહેશે. આ પછી 14 જાન્યુઆરી, 2025 ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.

3/7
ધન રાશિનો સ્વામી ગુરુ છે અને સૂર્ય અને ગુરુ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે. પરંતુ જ્યારે સૂર્ય ભગવાન ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમય શુભ કાર્યો માટે શુભ માનવામાં આવતો નથી. કારણ કે કમુરતા સૂર્યના ગોચરથી ધનરાશિમાં શરૂ થાય છે.

4/7
જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના તેજને કારણે ગુરુની શુભ અસર ઓછી થઈ જાય છે. તેથી લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો 30 દિવસ માટે વર્જિત માનવામાં આવે છે. સાથે જ કમુરતામાં પણ અશુભ ગ્રહોની ગતિવિધિઓ વધવા લાગે છે.

5/7
જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, ઘણી રાશિઓને કમુરતા શરૂ થતાં જ અશુભ પરિણામ ભોગવવા પડે છે. ખાસ કરીને જેમની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી છે તેઓએ આ સમયે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે સૂર્ય જ્યારે ધન રાશિમાં ગોચર કરશે ત્યારે કઈ રાશિના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

6/7
સૂર્ય તમારી રાશિના ચોથા ભાવનો સ્વામી હોવાથી આઠમા ભાવમાં ગોચર કરશે, જેના કારણે આકસ્મિક અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. કુંડળીનો આઠમો ભાવ ઘર અને વાહન હોય છે. આવી સ્થિતિમાં, વાહન ચલાવતી વખતે સાવચેત રહો અને આ સમયે નવા પ્રોપર્ટી સોદા કરવાનું ટાળો.

7/7
કન્યા રાશિના બારમા ભાવનો સ્વામી સૂર્ય ચોથા ભાવમાં ગોચર કરશે, જેના કારણે પૈસા ખર્ચમાં અચાનક વધારો થશે. ખાસ કરીને મેડિકલ વગેરે પાછળ ખર્ચ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, તમારા અને તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.મકર રાશિના જાતકોની કુંડળીના આઠમા ભાવનો સ્વામી હોવાથી સૂર્ય બારમા ભાવમાં ગોચર કરશે. મકર રાશિને સૂર્યની શત્રુ રાશિ માનવામાં આવે છે. તેથી તમે 30 દિવસ સુધી મિશ્ર પરિણામો મેળવી શકો છો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'

'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી

ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 

સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'

Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?

Embed widget