શોધખોળ કરો
Advertisement
Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી
Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી
સુરત - સુરતમાં લગ્ન પ્રસંગમાં ભાજપ નેતા દ્વારા કરાયેલ ફાયરિંગ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાયરિંગ કરનાર ભાજપ કોષાધ્યક્ષ ઉમેશ તિવારીને લાયસન્સની ભલામણ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીંડોલીના પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલની બદલી કરાઈ. ઉમેશ તિવારીને રિવોલ્વોરનું લાઇસન્સ આપવા ડીંડોલીના કોન્સ્ટેબલે ભલામણ કરી હતી . ઘટના અંગે પોલીસે ચાર દિવસની તપાસ કરી હતી . ડીંડોલી ના પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલની સિંગલ ઓર્ડરથી સુરતના છેવાડે હજીરા ખાતે શિક્ષાત્મક બદલી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ભાજપ નેતા દ્વારા ફાયરિંગનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. હવે આ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે.
સુરત
Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી
Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત
Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયા
Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડ
Surat News: સુરત મનપા સંચાલિત સ્કૂલમાં જોવા મળી હીરા મંદીની અસર, 50 સ્કૂલમાંથી 603 વિદ્યાર્થીઓના LC લેવાયા પરત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion