Hanuman Ji: મંગળવારે બની રહ્યો છે આ શુભ યોગ,આ ઉપાય કરવાથી મળશે અપાર સફળતા, હનુમંત શીઘ્ર થશે પ્રસન્ન
Hanuman Ji: મંગળવાર હનુમાનજીના આશીર્વાદ મેળવવાનો ખાસ દિવસ છે. આ દિવસે પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે મંગળવારનો દિવસ ખાસ છે. આ દિવસે પદ્ધતિસરની પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ મળે છે.
Hanuman Ji: મંગળવાર હનુમાનજીના આશીર્વાદ મેળવવાનો ખાસ દિવસ છે. આ દિવસે પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે મંગળવારનો દિવસ ખાસ છે. આ દિવસે પદ્ધતિસરની પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ મળે છે.
પંચાંગ મુજબ, 22 નવેમ્બર 2022, મંગળવાર હનુમાન ભક્તો માટે ખાસ છે. આ દિવસે માર્શીષ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી છે. ત્રયોદશીની તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજીને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનો વિશેષ સંયોગ છે. પંચાંગ અનુસાર મંગળવારે સૌભાગ્ય યોગ પણ બની રહ્યો છે જે સાંજે 6.36 સુધી રહેશે. આવો જાણીએ આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે શું કરી શકાય.
આજના દિવસે પહેલા શ્રી રામનું સ્થાપન કરીને તેની ષોડસોપચારે પૂજા કરો બાદ હનુમંતને આસન આપીને તેની વિધિવત પૂજા કરો. દીપક પ્રગટાટો અને સાત વખત હનુમંત ચાલીશાના પાઠ કરો. હનુમંતની બુંદીનો પ્રસાદ ચઢાવો. આ ઉપાય શ્રદ્ધથી કરવા પર આપના અટકેલા કાર્ય પૂર્ણ થશે અને કાર્યસિદ્ધનું વરદાન મળશે. હનુમંતને કળયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. કહેવાય છે કે માત્ર સાત વાર હનુંમતના પાઠ કરવાથી હનુમાનદી પ્રસન્ન થાય છે અને સઘળા કષ્ટોને કષ્ટભંજન દૂર કરે છે.
હનુમાન ચાલીસા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ||
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ||
ગોષ્પદીકૃત વારાશિં મશકીકૃત રાક્ષસમ |
રામાયણ મહામાલા રત્નં વંદે અનિલાત્મજમ ||
યત્ર યત્ર રઘુનાથ કીર્તનં તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ |
ભાષ્પવારિ પરિપૂર્ણ લોચનં મારુતિં નમત રાક્ષસાંતકમ ||
ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ||
રામદૂત અતુલિત બલધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ||
મહાવીર વિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન વરણ વિરાજ સુવેશા |
કાનન કુંડલ કુંચિત કેશા ||
હાથવજ્ર ઔર ધ્વજા વિરાજૈ |
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ||
શંકર સુવન કેસરી નન્દન |
તેજ પ્રતાપ મહાજગ વન્દન ||
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર |
રામ કાજ કરિવે કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા |
રામલખન સીતા મન બસિયા ||
સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા |
વિકટ રૂપધરિ લંક જરાવા ||
ભીમ રૂપધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ||
લાય સંજીવન લખન જિયાયે |
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ||
રઘુપતિ કીન્હી બહુત બડાયી |
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાયી ||
સહસ વદન તુમ્હરો યશગાવૈ |
અસ કહિ શ્રીપતિ કણ્ઠ લગાવૈ ||
સનકાદિક બ્રહ્માદિ મુનીશા |
નારદ શારદ સહિત અહીશા ||
યમ કુબેર દિગપાલ જહાં તે |
કવિ કોવિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |
રામ મિલાય રાજપદ દીન્હા ||
તુમ્હરો મન્ત્ર વિભીષણ માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ||
યુગ સહસ્ર યોજન પર ભાનૂ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી શરણા |
તુમ રક્ષક કાહૂ કો ડર ના ||
આપન તેજ તુમ્હારો આપૈ |
તીનોં લોક હાંક તે કાંપૈ ||
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસૈ રોગ હરૈ સબ પીરા |
જપત નિરંતર હનુમત વીરા ||
સંકટ સેં હનુમાન છુડાવૈ |
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિનકે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોયિ લાવૈ |
તાસુ અમિત જીવન ફલ પાવૈ ||
ચારો યુગ પરિતાપ તુમ્હારા |
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ||
સાધુ સન્ત કે તુમ રખવારે |
અસુર નિકન્દન રામ દુલારે ||
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા |
અસ વર દીન્હ જાનકી માતા ||
રામ રસાયન તુમ્હારે પાસા |
સાદ રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવૈ |
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ||
અંત કાલ રઘુવર પુરજાયી |
જહાં જન્મ હરિભક્ત કહાયી ||
ઔર દેવતા ચિત્ત ન ધરયી |
હનુમત સેયિ સર્વ સુખ કરયી ||
સંકટ કટૈ મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમત બલ વીરા ||
જૈ જૈ જૈ હનુમાન ગોસાયી |
કૃપા કરો ગુરુદેવ કી નાયી ||
જો શત વાર પાઠ કર કોયી |
છૂટહિ બન્દિ મહા સુખ હોયી ||
જો યહ પઢે હનુમાન ચાલીસા |
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહ ડેરા ||
દોહા
પવન તનય સંકટ હરણ – મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુર ભૂપ
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.