શોધખોળ કરો

રાશિફળ 17 ફેબ્રુઆરીઃ આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ છઠની તિથિ છે. આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ છઠની તિથિ છે.  આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. મેષ  (અ.લ.ઇ.)    આજના દિવસે સકારાત્મક કાર્યો ખૂબ ફળદાયી રહેશે. અચાનક વધેલા ખર્ચ પરેશાનીનુ કારણ બની શકે છે. તેથી બચતને લઈ સતર્ક રહેજો. પારિવારિક મામલમાં તમામનો અભિપ્રાય લેજો. વૃષભ (બ.વ.ઉ.) આજે મોટા ખર્ચ કરવા પડી શકે છે. પોતાની ભાવનાઓની કદર કરજો. જીવનસાથી સાથે આકરા શબ્દોમાં વાત ન કરતાં નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા માટે તૈયાર રહેજો. ગણપતિની આરાધનાથી પૂરો દિવસ ફળદાયી રહેશે. પારિવારિક સુખ અને શાંતિમાં વધારો થશે. કર્ક  (ડ.હ.) આજના દિવસે નવું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ જનસેવા પર ધ્યાન આપવું જોઈએ. ગ્રહોની દશાથી નકારાત્મક અસર થઈ શકે છે, તેથી ધીરજથ કામ લેજો. સિંહ  (મ.ટ.)  આજે તમને માન સન્માનની ચિંતા રહેશે. જેથી તમારી ઈજ્જતને અસર થાય તેવું કોઈ કામ ન કરતાં. કાર્યસ્થળ પર જવાબદારી વધશે. ઘર પરિવારમાં પ્રસન્નતાનો માહોલ રહેશે. ભાઈ બહેનના સંબંધ ગાઢ બનશે. કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે મન ઉદાસ થઈ શકે છે. આત્મચિંતનની પ્રવૃત્તિ વિકસિત કરવાથી લાભ થશે. કામકાજની વ્યસ્તતાના કારણે પરિવાર સાથે ઓછો સમય પસાર કરી શકશો. તુલા   (ર.ત.)  આજે તમારા પ્રદર્શનને લઈ સતર્ક રહેજો. નોકરીમાં સ્થિતિ બગડી રહી હોય તો ધીરજ રાખજો. માંગલિક કાર્યોમાં સામેલ થવાનું નિમંત્રણ મળી શકે છે. વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે તમારે સમજી વિચારીને બોલવું પડશે. નહીંતર નજીકના જ લોકો નારાજ થઈ શકે છે. શુભ કાર્યો માટે નિમંત્રણ મળશે.  ધન  (ભ.ધ.ફ.ઢ.)  આજના દિવસે જ્ઞાનને વધારવાનો પ્રયાસ સફળ રહેશે. તેથી ખુદને નિયમિત રીતે અપડેટ રાખો. સરકારી ક્ષેત્રથી લાભ મળવાની સંભાવના છે.  મકર  (ખ.જ.)  દાણ પુણ્યને લઈ આજે મન આકર્ષિત રહેશે. પરિવારમાં કોઈ મોટી ખરીદીનો અવસર બનશે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજે ઉધાર લેવા દેવાથી બચજો. મિત્રો સાથે ફરવા જવાની યોજના બનશે. પારિવારિક સંબંધો મજબૂત બનાવજો. મીન (દ.ચ.ઝ.થ) આજે તમારી મહેનત જ સફળતા અપાવશે. વડીલોની સલાહ મુજબ કામ કરજો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો

વિડિઓઝ

Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget