Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
રાહુલ ગાંધીના ટ્વીટના બાદ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો પ્રહાર કર્યો. રીવા બા જાડેજાએ રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું કે ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે. જે રાષ્ટ્રીય સરેરાશ 4 ટકા કરતા અડધો છે. માતાઓ-બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબર હતું, છે અને આગળ પણ રહેશે. 2027માં ગુજરાત ચૂંટણીમાં યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાઈને રહી જશે.
આ જ પ્રકારના વીડિયો મેળવવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને ફોલો કરતા રહો. તમામ સમાચારો એબીપી અસ્મિતાના ફેસૂબક પેજ પરથી પણ તમે મેળવી શકો છો. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.




















