Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
ભારતમાં હવે સહકારી ટેક્સી સેવાનો પ્રારંભ થયો છે.. દેશમાં હવે સહકારી ટેક્સી એપની થશે શરુઆત. રાજકોટમાં ભારત ટેક્સી એપની થઇ શરુઆત. ટેક્સી ડ્રાઈવરોના સહકારથી લોકોને મળશે સ્વદેશી એપનો લાભ. પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્લીમાં સહકારી ટેક્સી એપની શરુઆત થઈ છે. રાજકોટમાં ડ્રાઈવરો માટે રજિસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.. અત્યાર સુધીમાં રાજકોટ-દિલ્લીમાં 51 હજાર ડ્રાઈવરોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.. રાજ્યસભામાં સરકારે આપ્યો જવાબ.
આ જ પ્રકારના વીડિયો મેળવવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને ફોલો કરતા રહો. તમામ સમાચારો એબીપી અસ્મિતાના ફેસૂબક પેજ પરથી પણ તમે મેળવી શકો છો. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.



















