શોધખોળ કરો

Horoscope Today,15 september 2021 Rashifal: ધનુ રાશિમાં ચંદ્રનો સંચાર, ધનના મામલે આ રાશિના લોકોને થશે લાભ

ચંદ્રમાનો સંચાર દિવસ-રાત ધનુ રાશિમાં થશે. સૂર્ય અને શુક્ર બંને તેમની રાશિમાં પરિભ્રમણ કરશે. જાણીએ તેની અસર 12 રાશિના જાતક પર શું થશે અને 15 સપ્ટેમ્બરનો દિવસ કેવો રહેશે.

Horoscope Today,15 september 2021 Rashifal:ચંદ્રમાનો સંચાર દિવસ-રાત ધનુ રાશિમાં થશે. સૂર્ય અને શુક્ર બંને તેમની રાશિમાં પરિભ્રમણ કરશે. જાણીએ તેની અસર 12 રાશિના જાતક પર શું થશે અને 15 સપ્ટેમ્બરનો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના લોકોને આજે અણઘાર્યા વિઘ્નનો સામનો કરવો પડશે, જો કે કોઇ અજાણી વ્યક્તિનો ભરપૂર સહયોગ મળી શકે છે. કોઇ શુભ સમાચાર પણ મળી શકે છે.

વૃષભ રાશિ

આર્થિક કટોકટીનો અનુભવ થશે. વધુ  ઉત્સાહથી કાર્ય બગડી શકે છે. વધુ પરિશ્રમની આવશ્યકતા છે. ભાગ્ય આજે 55 ટકા સાથ આપશે.

મિથુન રાશિ

પારિવારિક વિષમતાના કારણે તણાવ રહેશે, આપને જીદ્ અને મમતના  કારણે આપ વધુ પરેશાન થઇ શકો છો. સમજદારીથી કામ લેવું જરૂરી.

કર્ક રાશિ

પરિશ્રમ બાદ મનોવાંછિત ફળ મળશે. દૂરની યાત્રા પણ કરવી પડી શકે છે. માનસિક તણાવના કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગે, સુખ દુખ બધુ જ સમાન સમજીને ભાગ્ય પર છોડી દો તો દિવસ સરળ રહેશે.

સિંહ રાશિ

બધા જ કામ સહજ રીતે સરળતાથી થતાં લાગશે. સારા દિવસનો સંયોગ મનને પ્રફુલિત કરશે,ખર્ચ પર નિયંત્રણ રાખવો જરૂરી

કન્યા રાશિ

ઉત્સવ અને ત્યોહારમાં સામેલ થવાનો અવસર મળશે. સારૂં ભોજન મળશે અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થશે. શુભ સમાચાર મળતા ઉત્સાહમાં વધારો થશે.

તુલા રાશિ

કાર્યક્ષેત્રમાં આપનો સારો પ્રભાવ પડશે. સમસ્યઓ ઉકેલાતી જોવા મળશે, આંખને સંબંધિત મુશ્કેલી સર્જાઇ શકે છે.સ્વાસ્થ્ય પ્રભાવિત થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

દામ્પત્ય સુખમાં થશે વૃદ્ધિ. જટિલ કાર્યોનું નિષ્પાદન થશે. માનસિક તણાવના કારણે માથાના દુખાવાની સમસ્યા રહેશે. પાડોશીના કારણે પણ થોડી સમસ્યા થઇ શકે છે.

ધનુ રાશિ

વાહન અને આવાસ સંબંધિત સમસ્યા માથું ઉંચકી શકે છે. શુભ સંદેશ મળવાથી ઉત્સાહમાં વધારો થશે. સ્વજનોનો સહયોગ મળશે.

મકર રાશિ

પરિશ્રમ કરવો જરૂરી બનશે પરંતુ તેમાં મિત્રોનો સહયોગ મળશે. કોઇ ચલ કે અચલ સંપત્તિના વિવાદ ઉકેલવાનો સમય આવી ગયો છે. પારિવારિક વ્યવસ્થા બનાવવામાં વ્યસ્ત રહેશો,

કુંભ રાશિ

કોઇ સાથે વ્યર્થ દલીલ વિવાદમાં ન પડવું. સમય અને ધનની હાનિ થઇ શકે છે. પિતૃપક્ષથી લાભ થશે, જૂના મિત્રોને મળવાનો અવસર મળશે,

મીન રાશિ

લાભદાયક સમય છે. યુક્તિ અને વ્યવહારથી બધું જ મેળવી શકો છો. જટિલતા ખતમ થઇ શકે છે અને વિરોધીઓને પણ પરાસ્ત કરી શકશો. જીવન સાથી સાથે આર્થિક મુદ્દે વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. ખાનપાનમાં ધ્યાન આપવું જરૂરી.

ટોપ સ્ટોરી

ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget