શોધખોળ કરો

Horoscope 17 November 2022: આ રાશિ પર વરસશે લક્ષ્મીજીની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

Horoscope 17 November 2022: મેષ,તુલા, મીન રાશિના લોકો માટે 17 નવેમ્બરનો દિવસ ખાસ છે. જાણો તમામ રાશિનું રાશિફળ

પંચાગ અનુસાર 17 નવેમ્બર 2022 ગુરૂવારે માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ રહેશે, ચંદ્રમા આ દિવસે સિંહ રાશિમાં ગોચર કરશે.આ દિવસે સિહ રાશિએ ક્રોધ પર નિંયત્રણ રાખવું જરૂરી છે. જાણીએ અન્ય રાશિનું રાશિફળ

મેષ- મેષ રાશિના જાતક આજે રચનાત્મક કાર્યથી જોડાયેલા રહેશે. આજે વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ છે. આજે કોઇ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરશો તો નુકસાન ભોગવવું પડશે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોની ઘર પરિવારમાં સ્નેહ સહકારનો ભાવ વધશે. આપ પરિવાર સાથે યાત્રા પર જઇ શકો છો.

મિથુન

મિથન રાશિના જાતક આજે બહુ વિચાર કરીને આગળ વધવું નહિ  તો આપની છબી ખરાબ થઇ શકે છે.

કર્ક 

કર્ક રાશિના જાતક માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનાર નિવડશે. આજે આપના માન સન્માનમાં વૃદ્ધિ થઇ શકે છે. આજે આપ કેટલાક કામને કાલ પર ટાળી શકો છો.

સિંહ

સિંહ રાશિના લોકો આજે કોઇ પડતર પડેલી યોજનાના ફરી કાર્યન્વિત કરી શકે છે. માતા-પિતા સાથે આજે વાદ-વિવાદ થઇ શકે છે. આજે આપને કોઇ લાભ મળી શકશે.

કન્યા

આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આજે ધનનો કેટલોક ભાગ ગરીબોની સેવામાં આપી શકો છો. આજે આપને કોઇ સારા મુકામે પહોંચવાનો મોકો મળશે. કાર્યક્ષેત્રમાં કોઇ બદલાવ આવી શકે છે.

તુલા

તુલા રાશિના જાતક માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. આપને આજે મામાપક્ષથી ધનલાભ થઇ શકે છે. આજે આપ સારા રિટર્નની લાલચમાં ખોટી જગ્યાએ રોકાણ કરતા બચો. સાસરાપક્ષથી ધનલાભ થઇ શકે છે.

ધન

આજે આપ લક્ષ્ય પર ફોક્સ કરશો તો સારી સફળતા મળશે,. આપને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. મહેનત રંગ લાવશે. વિદ્યાર્થી માટે પણ શુભ દિવસ છે.

મકર

આજનો દિવસ આપના માટે શુભ રહેશે. આજે આપ કાયદાકિય કામને પાર પાડી શકશો. આજે કોઇ જોખમકારક કામને પાર પાડતાં પહેલા વિચારીને આગળ વધવું હિતાવહ રહેશે.

કુંભ 

કુંભ રાશિના જાતક માટે આજનો દિવસ કોઇ નવી સંપતીની પ્રાપ્તિ કરાવશે. જીવન સાથીનો સહયોગ મળશે. આજે આપના પર લક્ષ્મીજીની કૃપા રહેશે.
મીન

મીન રાશિ જાતકો માટે આજનો દિવસ આવક માટે સારો રહેશે. કાર્યક્ષેત્ર પર કોઇ પર આંઘળો વિશ્વાસ કરવાથી બચો નહિતો મુશ્કેલીમાં વધારો થશે. આજે આપને પ્રમોશન મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...

IND VS PAK Dubai: ભારત-પાકિસ્તાન મેચમાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર, બાબર કે અય્યર કોણ બતાવશે દમ ?

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી

Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Corona New Virus : ચીનમાં કોરોનાના નવા વાયરસના અહેવાલથી વિશ્વમાં ફફડાટIND Vs Pakistan Match:ભારતની જીત માટે હવન પૂજન, જુઓ ચાહકોમાં કેવો છે ઉત્સાહ? Watch ReportGir Somnath: સૂત્રાપાડામાં યુટ્યુબર પર કરાયો જીવલેણ હુમલો, જાણો હાલ શું છે સ્થિતિ?Mehsana: નંદાસણમાં ખાનગી ફેક્ટરીમાં ઝડપાયું ખેડૂતોનું સબસીડી વાળું ખાતર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND VS PAK Dubai: ભારત-પાકિસ્તાન મેચમાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર, બાબર કે અય્યર કોણ બતાવશે દમ ?
IND VS PAK Dubai: ભારત-પાકિસ્તાન મેચમાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર, બાબર કે અય્યર કોણ બતાવશે દમ ?
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
PM Kisan: આવતીકાલે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂ.નો હપ્તો, પરંતુ આ ખેડૂતોને નહીં મળે, જાણો વિગતે

General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો

Chhaava Collection: છાવાનું નવું કારનામું, વિક્કી કૌશલની ફિલ્મની 250 કરોડ ક્લબમાં એન્ટ્રી, તોડી નાંખ્યો આ રેકોર્ડ

'તેઓ અમારા પર કીચડ ઉછાળે છે...', ટ્રમ્પ અને પીએમ મોદીનું નામ લઇ લિબરલ્સ પર કેમ ભડકી ઇટાલી PM ?

Embed widget