શોધખોળ કરો

Horoscope Today 18 December 2021: વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકો સાવધાન રહો, જાણો તમારી કુંડળી

18 ડિસેમ્બર, 2021 કર્ક, તુલા અને મીન રાશિના લોકો માટે ખાસ દિવસ છે. જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ.

Horoscope Today 18 December 2021: 18 ડિસેમ્બર, 2021 કર્ક, તુલા અને મીન રાશિના લોકો માટે ખાસ દિવસ છે. જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ.

પંચાંગ અનુસાર, આજે 18મી ડિસેમ્બર 2021 એ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીની તિથિ છે. આજે શનિવારે રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. કેવો રહેશે તમારા માટે શનિવારનો દિવસ, જાણો આજનું રાશિફળ.

મેષ- આજે આપનો ગુસ્સો અને અહંકાર આવનારી ક્ષણોને બગાડી શકે છે. ગ્રહોની સ્થિતિને જોતા,આપને સલાહ આપવામાં આવે છે કે, આપ આપની ટીમના  સભ્યોનો આદર કરો અને તેમની સાથે સુમેળમાં ચાલો. નહિ તો કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે.

વૃષભ- આ દિવસે મનની નકારાત્મકતા સંબંધો પર અસર ન કરે તેનું ધ્યાન રાખો. પૈસાના રોકાણ માટે સમય અનુકૂળ નથી. જો નોકરી સંબંધિત કોઈ મામલો કોર્ટમાં છે, તો તેના માટે નવા રસ્તાઓ ખુલશે.

મિથુન- આજના દિવસે ખુદને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખો, બગડેલા કામ બનવાનો આજે દિવસ છે. ઓફિસમાં બોસ આપના કામની પ્રસંશા કરશે,પ્રમોશન લેટર પણ મળી શકે છે.

 કર્ક – આજના દિવસે સંબંધોને લઇને ચાલી રહેલી ઉથલ-પાછલ આપને વિચલિત કરી દેશે, બીજાના વિવાદિત મામલામાં દખલ ન દો. કામકામજ કુશળતાથી કરવાથી ઓફિસમાં આપની પ્રશંસા થશે. શુભ સમાચાર મળી શકશે.

સિંહ- આજના દિવસે જો કોઇ કામ પુરુ ન થાય તો તેના માટે કોઇને દોષ ન આપો. નોકરીમાં પરેશાની વધી શકે છે. ધીરજ રાખીને આવેગમાં આવ્યાં વિના દિવસ પસાર કરવો.

કન્યા-આજે તમે દિવસભર પ્રસન્નતાનો અનુભવ કરશો. તમારી જાતને સકારાત્મક રાખો. મન હળવું રહેશે અને કંઈક સર્જનાત્મક કરવાનો વિચાર આવશે. કાર્યસ્થળ પર બોસ કામનો બોજ વધારી શકે છે. મહત્વપૂર્ણ વિષયો પર વરિષ્ઠો સાથે ચર્ચાનો રાઉન્ડ થશે.

તુલા - આ દિવસે ગ્રહોની સ્થિતિઓ જણાવે છે કે, વધુને વધુ લોકો સાથે સંપર્ક સાધવો તમારા માટે ફાયદાકારક રહેશે, માત્ર આજીવિકા જ નહીં પરંતુ તમને સામાજિક રીતે પણ તેનો લાભ મળશે.આજે ઓફિસની સ્થિતિ પણ તમારા માટે અનુકૂળ રહેશે.

વૃશ્ચિક - આજે તમારા મનમાં વધુ વિચારો આવી શકે છે જે તમને ધ્યેયથી ભટકાવી દે છે, તેથી દિવસના કામની યોજના દિવસની શરૂઆતમાં જ કરી લેવી જોઈએ.ઓફિસમાં લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરો, સફળતા મળી શકે છે. જો તમે ધાર્મિક પુસ્તકોનો વેપાર કરી રહ્યા છો, તો સારા ધનલાભના યોગ દેખાઈ રહ્યા છે.

ધનુ- આજે કેટલી પણ મુશ્કેલી હોય આપને સત્યનો સાથ ન છોડવો જોઇએ કારણ કે અંતમાં વિજય તેમની જ થાય છે. ક્રોધ પર કાબૂ રાખો. શાંતિને વધુ મહત્વ આપો.

 મકર- આજના દિવસ તણાવ મુક્ત રહેશો, મનગમતું કામ મળવાથી આપ હળવાશનો અનુભવ કરશો. કાર્યક્ષેત્ર વિશિષ્ટ ઓળખ મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ શુભ છે.

કુંભ- આજે સંયમ અને કાર્યશૈલીને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. આળસ અને લક્ઝરી તરફ મન ખેંચાઈ શકે છે. નોકરીમાં સાવધાની રાખવાની જરૂર છે. બેદરકારી અત્યારે યોગ્ય રહેશે નહીં. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો પ્લાનિંગ ખૂબ જ સારી રીતે કરો અને બિઝનેસ સાથે જોડાયેલા કાયદાકીય દસ્તાવેજોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખો.વિદ્યાર્થીઓ અને યુવાનો માટે દિવસ સામાન્ય રહેશે.

મીન- આ દિવસે કામમાં કટ્ટરતા અને વધુ પડતા આત્મવિશ્વાસ લાવવાનું ભૂલશો નહીં. તે તમારા માટે હાનિકારક બની શકે છે. આજે કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું રહેશે, જેના કારણે તમે બોસ અને ઉચ્ચ અધિકારીઓના વિશ્વાસપાત્ર વ્યક્તિ બનશો. ભાગ્યદય થતાં  પ્રગતિનો માર્ગ મોકળો બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget