Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
રાજકોટના મવડી ચોકડી નજીક બાળકી સાથે શારીરિક અડપલાનો વીડિયો વાયરલ...પૌત્રીની ઉંમરની બાળકી સાથે 82 વર્ષના મનોવિકૃત વૃદ્ધે જાહેરમાં જ શારીરિક અડપલા કર્યા.. સભ્ય સમાજનું માથુ શરમથી ઝુકી જાય તેવી આ ઘટનાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા જ તાત્કાલિક પોલીસ હરકતમાં આવી..બાળકીની માતાની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપી વિરમ બરારીયા વિરૂદ્ધ ગુનો નોંધ્યો.. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે વૃદ્ધ આરોપીએ પાંચ દિવસ પહેલા પણ આજ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા..
#Abpasmita #GujaratiNews
For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv
Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/





















