શોધખોળ કરો

Rashifal 21 February 2023: કન્યા, તુલા, કુંભ રાશિના જાતકે ન કરવું આ કામ, જાણો આજનું રાશિફળ

જયોતિષ મુજબ 21 ફેબ્રુઆરી 2023 મંગળવાર ખૂબ જ શુભ દિવસ છે. જાણો આજનું રાશિફળ

Rashifal 21 February 2023:જયોતિષ મુજબ 21 ફેબ્રુઆરી 2023 મંગળવાર ખૂબ જ શુભ દિવસ છે. જાણો આજનું રાશિફળ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 21 ફેબ્રુઆરી 2023 મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા સહિત તમામ રાશિઓને સુખ અને સમૃદ્ધિ મળશે. કોને મળશે સફળતા, શું કહે છે  સિતારા? જાણો આજનું રાશિફળ

મેષ

જો મેષ રાશિના લોકો વિશે વાત કરીએ તો આવતી કાલનો દિવસ તમારા માટે સારો રહેશે. વેપારમાં ઇચ્છિત નફો મળ્યા બાદ તમે ખૂબ જ ખુશ રહેશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વ્યવસાયિક ભાગીદારી અંગે લાભ મળશે. મિલકત સંબંધિત કાર્યોમાં સફળતા મળશે.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આવતી કાલનો દિવસ આનંદદાયક રહેશે. પરિવારનો સહયોગ મળશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ કામમાં વ્યસ્ત રહેશો. સંતાનો દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત થશે. આજે   પ્રવાસ પર જવાની સંભાવના છે પરંતુ તમારે તમારી કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષા કરવી પડશે.

મિથુન

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે. વિદેશથી પણ શિક્ષણની સારી તકો મળશે. પારિવારિક જીવન આનંદમાં રહેશે, પરંતુ કોઈ બહારના વ્યક્તિના કારણે પારિવારિક વિવાદ થઈ શકે છે.

કર્ક

જો કર્ક રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો  દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જો ધંધો કરતા લોકોની વાત કરીએ તો આજે કંઈ ખાસ બનવાનું નથી.આપ  વ્યવસાય સંબંધિત નિર્ણયો લેવામાં મૂંઝવણમાં અનુભવશો.

સિંહ

જો સિંહ રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં પહેલા કરતા સુધારો થશે. વ્યવસાય સંબંધિત પ્રવાસ મોકૂફ થઈ શકે છે. જે લોકો ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે, તેમના પર આંધળો વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થશે.

કન્યા

જો આપણે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. નોકરી સંબંધિત અટકેલા કામમાં લાભ થશે. નોકરીમાં પ્રગતિ જોવા મળશે.  કોઈ યાત્રા પર જવાની તક મળશે, જે તમારા માટે ખૂબ જ સુખદ રહેશે. બેરોજગાર લોકોને  સારા સમાચાર મળશે, જેના કારણે તેમનું મન પ્રસન્ન રહેશે.

તુલા

તુલા રાશિ ના લોકો ની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. વ્યવસાયને આગળ વધારવા માટે તમે જે પ્રયાસો કરી રહ્યા હતા તેમાં તમને સફળતા મળશે. નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે.

વૃશ્ચિક

જો આપણે વૃશ્ચિક રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જે લોકો વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેઓને તેમના મિત્રો દ્વારા સફળતા મળશે. વ્યાપાર સંબંધિત યાત્રા પર જવાની પણ તક મળશે. જે યાત્રા ખૂબ જ ફાયદાકારક રહેશે.

ધન

જો આપણે ધન રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. વેપારમાં નવા કરારોથી પ્રગતિના સંકેત મળી રહ્યા છે. વ્યવસાયિક કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મળશે.

મકર

જો આપણે મકર રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જે લોકો બેંકિંગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, તેમને આવતીકાલે સફળતા મળશે. તમારે કાર્યસ્થળમાં તમારી વાણીનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવી પડશે,

કુંભ

કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો આજે  ઉર્જાથી ભરપૂર રહેશો, જેના કારણે તમે તમારા બધા કાર્યો પૂર્ણ કરી શકશો. તમારા જે કામો કોઈ કારણસર અટકી ગયા હતા, તે પણ પૂર્ણ થશે. તમે બીજાને પણ મદદ કરવા આગળ વધશો. નોકરીમાં લાભ થશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની પણ શક્યતા છે. પરિવારના વડીલોના આશીર્વાદ મળશે.

મીન

જો આપણે મીન રાશિના લોકો વિશે વાત કરીએ તો આવતીકાલનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. નોકરીયાત લોકોને નોકરીમાં પ્રગતિની તકો મળશે. આઈટી નોકરીમાં લાભના સંકેતો છે. તમે મકાન, પ્લોટ ખરીદવાની યોજના બનાવશો, જેમાં તમને સફળતા મળશે. નજીકના સંબંધીઓના આગમનની સંભાવના છે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. મોડી રાત સુધી જાગવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget