શોધખોળ કરો
Christmas 2024: નાતાલના અવસરે આ કામ કરવાનું ન ચૂકશો, જીવનમાં સુખ સમૃદ્ધિની થશે વૃદ્ધિ
ક્રિસમસ દર વર્ષે ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ગુપ્ત દાન કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી સભર થઇ જાય છે.વ્યક્તિને આર્થિક લાભ થાય છે.
પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/7

Christmas 2024: 25 ડિસેમ્બર 2024ના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવશે. કહેવાય છે કે, નાતાલની રાત્રે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં એવું ફળ મળે છે જેને મેળવવા માટે લોકો ઘણી મહેનત કરે છે. જાણો નાતાલના ઉપાયો
2/7

શાસ્ત્રોમાં ગુપ્ત દાનને મહાન દાન માનવામાં આવ્યું છે. ક્રિસમસ દર વર્ષે ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ગુપ્ત દાન કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી સભપ જાય છે.વ્યક્તિને આર્થિક લાભ થાય છે.
Published at : 25 Dec 2024 10:10 AM (IST)
આગળ જુઓ





















