શોધખોળ કરો

રાશિફળ 30 ડિસેમ્બરઃ મિથુન, સિંહ, મકર રાશિના જાતકો આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ

આજનો દિવસ કેટલીક રાશિ માટે વિશેષ છે, જ્યારે અમુક જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે.

પંચાગ અનુસાર આજે માગશર સુદ પૂનમની તિથિ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં છે. આજનો દિવસ કેટલીક રાશિ માટે વિશેષ છે, જ્યારે અમુક જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે. મેષઃ આજે નકામી ચિંતા અને આર્થિક નબળાઈના ડરથી મન અશાંત થઈ શકે છે. પરિવાર સાથે સમય વીતવવો સારું રહેશે. વૃષભઃ આજે માનસિક રૂપથી ખૂબ જ સંતોષજનક સમય છે. આત્મવિશ્વાસપૂર્વક પરિવાર અને કરિયર સંબંધી નિર્ણય લેવો પડી શકે છે. મિથુનઃ આજે ચર્ચાની સ્થિતિમાં ખૂબ સમજીને તમારો મત રાખજો. જો કોઇ વારસાગત સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હોય તો શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.
કર્કઃ આજે ખુદને ભવિષ્યની જવાબદારી માટે માનસિક રીતે તૈયાર કરો. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિ અનુભવ થશે. સિંહઃ આજના દિવસની દિનચર્યા બિલકુલ વ્યવસ્થિત રાખો.  તમામ કામ સમય પર પૂરા કરો. ઘરમાં વડીલોનું સાનિધ્ય અને માર્ગદર્શન મળશે. કન્યાઃ આજે તમારી છુપાયેલી પ્રતિભાને સામે લાવીને પ્રભાવ જમાવવાનો દિવસ છે.   જો તમને બીજા પર ક્રોધ આવ્યો હોય તો તેમને મનાવી લો, નાની ભૂલ માફ કરવાથી આગળ જઈને ફાયદો થશે. તુલાઃ આજે મનમાં કોઇ ઉદાસી હોય તો તેને લઇ પોતાના વિચાર વ્યક્ત કરો. ઓફિસમાં મહિલા કર્મચારીઓ સાથે કોઇ વિવાદમાં ન પડો. ઘરેલુ વિવાદમાં કોઇપણ પ્રકારના નિર્ણયથી દૂર રહેજો. વૃશ્ચિકઃ આજે ખુદને સ્ફૂર્તિવાન અને કોઇપણ સ્થિતિમાં માનસિક રીતે તૈયાર રાખો. આર્થિક પરેશાની થઈ શકે છે, પરંતુ પરિવારની મદદથી રાહત મળશે. ધનઃ આજે સમયની જરૂરિયાત મુજબ બદલાવ કરવાની જરૂર છે. તેની મુશ્કેલમાં પણ મુશ્કેલ પણ પૂરું કરવામાં સરળતા રહેશે. પરિવારના હિસાબે દિવસ શાંતિપૂર્ણ રહેશે. તમામ લોકોનો સહયોગ મળશે. મકરઃ આજે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા દરમિયાન સંયમિત રહો. નકારાત્મક ટિપ્પણીથી સ્થિતિ ખરાબ થઈ શકે છે. ઘરથી દૂર રહેતા પરિવારજનો આવવાથી ખુશી મળશે. કુંભઃ આજે પરિણામની ચિંતા વગર માત્ર કામ પર ધ્યાન આપો. મુશ્કેલ પરિસ્થિતિમાં સ્વજનોના સાથથી તમામ સમસ્યાનો ઉકેલ આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget