શોધખોળ કરો

Horoscope: આ રાશિના જાતકોને આજે છે વિદેશ યોગ, જાણો મેષથી લઈ મીન સુધીનું રાશિફળ

આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે પુષ્ય નક્ષત્ર છે. જેને નક્ષત્રોનો સમ્રાટ પણ કહેવાય છે.

Horoscope Today 4 June 2022, Aaj Ka Rashifal, Daily Horoscope: પંચાગ મુજબ આજે 4 જૂન, 2022 શનિવારને જેઠ સુદ  પાંચમની તિથિ છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે પુષ્ય નક્ષત્ર છે. જેને નક્ષત્રોનો સમ્રાટ પણ કહેવાય છે.

જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષ : આજે ગ્રહોની સ્થિતિ જ્ઞાનમાં વધારો થવાનો સૂચવે છે. તેથી કંઈક નવું શીખવાનું મળે તો મન લગાવીને શીખજો. ધંધાકીય ક્ષેત્રે નવું સાહસ શકય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભ : આજના દિવસે બિનજરૂરી મન ભટકી ન જાય તે જોજો. કામ કેવી રીતે પૂરું થશે તેની ચિંતા છોડીને લક્ષ્ય પર ફોક્સ કરો. દિવસ દરમ્યાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો.  બિઝનેસ સાથે જોડાયેલા લોકો સતર્ક રહે. આજે આ રાશિના જાતકોને વાહન દુર્ઘટનાના પણ યોગ છે.  

મિથુન : આજે નકારાત્મક ગ્રહોની સ્થિતિ તમને નિરાશ કરી શકે છે. નોકરિયાત વર્ગે વધારે ભાગદોડ કરવી પડશે. આર્થિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઈ બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ. બિનજરૂરી બહાર જવાથી બચો અને ઘરે જ સમય વ્યતિત કરો.

કર્ક : આજના દિવસે આર્થિક લાભનો યોગ છે.  ઓફિસમાં કર્મચારીઓ સાથે સારો વ્યવહાર રાખજો. વેપારીઓના અટકેલા નાણા છૂટા થઈ સકે છે. અચાનક સ્વાસ્થ બગડી શકે છે. માનસિક ચંચળતા વધી શકે છે.

સિંહ : આજના દિવસે વડીલો અને ગુરુનું માર્ગદર્શન મળશે. ખુદને સકારાત્મક મહેસૂસ કરશો. પેંડિંગ કાર્યોને પૂરા કરવાની પ્રાથમિકતા આપજો. વેપારમાં કરેલું પ્લાનિંગ સફળ થાય. માનસિક રોગોની સમસ્યા ઉદભવે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી-તાવથી સાચવવું. જો કોઈનો જન્મદિવસ કે અન્ય વિશેષ દિવસ હોય તો ઉત્સવ મનાવો.

કન્યા : આજના દિવસે આ રાશિના જાતકોએ દરેક સ્થિતિમાં માહોલ પ્રસન્ન રાખવો. અટકેલા કાર્યો પૂરા થાય.  મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. આફિશિયલ કામને લઈ સજાગ રહેશે.

તુલા : આજના દિવસે ધાર્મિક યાત્રાનું પ્લાનિંગ બનશે. કોઈ પર વધારે ભરોસાથી બચજો.
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઇ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય.

વૃશ્ચિક : આજના દિવસે કામમાં આળસ થઈ શકે છે. લોકો સાથે અહમના ટકરાવથી બચજો.
આદ્યાત્મિકતામાં વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. ગ્રહોની નકારાત્મકતા વાણીમાં કઠોરતા લાવશે. તેથી વાર્તાલાપ કરતી સમયે શબ્દોની પસંદગી સમજી વિચારીને કરજો.

ધન :
આજના દિવસે  ભવિષ્યમાં લાભ અપાવે તેમાં રોકાણ કરજો. જે લોકો ઉચ્ચ પદ પર છે તેમણે ઓફિસમાં ડિસિપ્લિન જાળવી રાખવું. થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકર : આજના દિવસે આર્થિક ગ્રાફ વધતો નજરે પડી રહ્યો છે. ફસાયેલા રૂપિયા છુટા થઈ શકે છે. ઓફિસમાં બોસ પ્રશંસા કરી શકે છે. તર્ક શક્તિમાં વધારો થાય.  જીવનસાથી સાથે તણાવની સ્થિતિમાં મૂડ ખરાબ થઈ શકે છે.

કુંભ : આજે આ રાશિના જાતકોની નિર્ણય શક્તિમાં વધારો થવાથી કોઈ પણ કામ ક્ષણવારમાં થઈ શકશે.  ધંધાકીય ક્ષેત્રે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શક્યતા છે. ગ્રહોની સ્થિતિના કારણે ઈજા થવાની શક્યતા હોવાથી સતર્ક રહેજો.

મીન : આજના દિવસે રોકાણને લઈ યોજના બનાવજો. દિવસ ઉત્તમ છે. જો કોઈ તમારી પાસે આશા લઈને આવે તો તેને નિરાશ ન કરતાં. યુવા વર્ગ વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો સફળતા મળી શકે છે. પરિવારજનોથી શુભ સમાચાર મળશે.

ટોપ સ્ટોરી

ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget