શોધખોળ કરો

Horoscope Today 5 November 2021: વૃષભ, કર્ક,અને મકર રાશિના લોકોને થઇ શકે છે નુકસાન, બારેય રાશિનું જાણો રાશિફળ

શુક્રવારે ચંદ્રમા તુલા રાશિમાં વિરાજમાન છે. આજે વિશાખા નક્ષત્ર રહેશે ગ્રહોની ચાલ આજે આપની રાશિ પર શુ પ્રભાવ પાડશે તેના પર એક નજર કરીએ

આજનું રાશિફળ:પંચાગ અનુસાર આજે 5 નવમ્બર 2021 શુક્રવારે કાર્તિક માસની શુક્લ પક્ષની અમાવસ્યા છે. આજેથી કારતર માસા શુક્લ પક્ષની શરૂઆત થઇ ગઇ છે. શુક્રવારે ચંદ્રમા તુલા રાશિમાં વિરાજમાન છે. આજે વિશાખા નક્ષત્ર રહેશે ગ્રહોની ચાલ આજે આપની રાશિ પર શુ પ્રભાવ પાડશે  તેના પર એક નજર કરીએ

 મેષ રાશિ
આજના દિવસે મહેમાનોનું આગમન થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ આપને પરેશાન કરી શકે છે. મિત્રોના વિષયમાં ચિંતા બની રહેશે.

 વૃષભ રાશિ

આજના દિવસે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કઠોર તપની સાથે મીઠી વાણીની પણ આવશ્યકતા રહશે, ઓફિશ્યલ સ્થિતિ સામાન્ય રહેશે. કોઇ સારો મોકો મળી શકે છે.

 મિથુન રાશિ

આ દિવસે નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે, તો બીજી તરફ નવું મકાન વાહન ખરીદવાની યોજના બની શકે છે, જો તમે લોન માટે અરજી કરવા માંગતા હોવ તો પણ સમય શુભ છે.

કર્ક રાશિ

આજના દિવસે બીજાની બુરાઇ કરવાથી બચવું પડશે, કારણ કે ગ્રહનો નકારાત્મક પ્રભાવ વાણીને દૂષિત  કરવાનો મોકો શોધી રહ્યો છે. ઓફિશ્યલ કાર્ય માટે દિવસ ઊર્જાવાન રહેશે, મિશન પર કામ કરનારને સફળતા હાથ લાગશે.

સિંહ રાશિ

આજે આપ રચનાત્મક અને આપની પસંદગીનું કામ કરશો, જેથી આપ ઊર્જાવાન મહેસૂસ કરશો. જો શક્ય હોય તો ઓફિશ્ય કામ ઘરથી પુર્ણ કરવાનો પ્રયાસ કરો. પસંદીના ભોજનનો આનંદ લઇ શકો છો.

 કન્યા રાશિ

આજના દિવસે ધૈર્યથી કામ કરો. બિનજરૂરી ક્રોધથી બચો. વ્યાપારમાં નુકસાન થઇ શકે છે. માદક પદાર્થનું સેવન કરતા હો ત એલર્ટ રહો.

 તુલા રાશિ

આજના દિવસે કર્મઠ રહેવું પડશે, આર્થિક લાભ મેળવવા માટે પણ  આ સમય શુભ છે. કાર્યક્ષેત્રમાં આપની જવાબદારી વધી શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી.

વૃશ્ચિક રાશિ

આપને જે કામમાં મન ન લાગતું હોય તો તે કામ ન કરવું.  બીજી બાજુ, જો તમે નોકરી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છો, તો એકવાર વરિષ્ઠ સાથે વાતચીત ચોક્કસ કરવી.

ધનુ રાશિ

આજનો દિવસ પૂરા ઉત્સાહથી શરૂ કરવો જોઈએ. જો તમારે પ્રોફેશનલ કોર્સ કરવો હોય કે ભણવું હોય તો પ્લાનિંગ કરી શકો છો. ઓફિસિયલ કામમાં વ્યસ્ત રહેવું પડશે, જૂના અનુભવોનો લાભ ઉઠાવવો પડશે.

મકર રાશિ

ઓફિશિયલ કામમાં જે પણ ખામીઓ હોય તેને દૂર કરીને બોસને ખુશ કરવાની સાથે સાથે બોસ દ્વારા જણાવવામાં આવેલા કાર્યોને પ્રાથમિકતા આપવી પડશે.ઘરનું વાતાવરણ સારૂ રહેશે. જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો.

કુંભ રાશિ

આજના દિવસે આપ ભવિષ્યની યોજનાઓમાં વ્યસ્ત રહેશો. કોઈ મિત્ર અથવા પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે, જેના કારણે મન પ્રસન્ન રહેશે. જો તમારી પાસે ઓફિસનો મહત્વપૂર્ણ ડેટા છે, તો તેને ખૂબ જ સુરક્ષિત રાખો. નહીં તો આપના પર આક્ષેપ લાગી શકે છે.

મીન રાશિ

આજે આશાવાદી રહેવું, નકારાત્મકતામાં પણ આશાનું કિરણ શોધી લેવું હિતાવહ છે. મહાદેવની કૃપાથી તમે પણ સફળ થશો. ઓફિસિયલ કામમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
Embed widget