શોધખોળ કરો

Horoscope Today: મિથુન સહિત આ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે યોગ્ય સમય, જાણો રાશિફળ

Horoscope Today: આજે 9 ઓક્ટોબર બુધવાર આજનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે જાણીએ રાશિફળ

મેષ

આર્થિક સ્થિતિ સારી રહેશે. વિરોધીઓને હરાવવામાં સફળતા મળશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમને કોઈ મોટી કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે.

 વૃષભ

આજે તમને તમારા કાર્ય પ્રદર્શન માટે લોકો તરફથી પ્રશંસા મળશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ શુભ છે. રોજગારમાં વધારો થશે. તમને કોઈ અજાણી વ્યક્તિનો સહયોગ મળી શકે છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે.

મિથુન

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટો નિર્ણય લેવા માટે અનુકૂળ છે. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેમની પ્રતિભા બતાવવાની તક મળશે. વિવાહિત જીવન સુખમય રહેશે. મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. વેપારમાં લાભ થશે.

કર્ક

આજે તમને કોઈ વ્યક્તિ દ્વારા છેતરવામાં આવી શકે છે, સાવચેત રહો. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે. બેંકિંગ સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારી વાણી પર નિયંત્રણ રાખો.

સિંહ

તમારે વ્યાપારી કામ થી સંબંધિત કોઈ યાત્રા પર જવું પડી શકે છે. કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ અનુકૂળ નથી. આર્થિક લાભ થશે, પરંતુ ખર્ચ પણ વધશે. તમારા પરિવાર અને ઓફિસમાં સુમેળ જાળવો.

કન્યા

આજનો દિવસ આનંદદાયક રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમારી ખાનપાનની આદતોનું ધ્યાન રાખો. આધ્યાત્મિક કાર્ય તરફ ઝુકાવ વધશે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. શેરબજારથી લાભ થઈ શકે છે.

તુલા

આજે કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. સ્વાસ્થ્યને લઈને તમે થોડી ચિંતિત રહી શકો છો. કરિયરમાં પ્રગતિની તકો છે. મનોબળ અને આત્મવિશ્વાસ વધશે.

 વૃશ્ચિક

વ્યાપારીઓ આજે યોજનાઓનો વિસ્તાર કરી શકે છે. પરિવારમાં કોઈના ખરાબ સ્વાસ્થ્યથી તમે પરેશાન થઈ શકો છો. ખાનપાન પર નિયંત્રણ રાખવું પડશે. પરિવાર પ્રત્યેની પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવશે. ખર્ચ વધી શકે છે.

ધન

તીર્થયાત્રા પર જઈ શકો છો. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. ભાઈ-બહેનો તરફથી લાભ થશે. શારીરિક રીતે સ્વસ્થ રહેશે. આજે બહારનું ખાવાનું ટાળો તો સારું રહેશે.

મકર

કપડાં, આભૂષણો, વાહનમાં ખુશીમાં વધારો થવાની સંભાવના છે. ઓફિસમાં કોઈપણ રાજનીતિથી દૂર રહો. આજે તમારો મૂડ આનંદથી ભરેલો રહેશે. કાર્યની ગતિ સામાન્ય રહેશે. તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો

કુંભ

તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. કલા અને સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ છે. શેર માર્કેટમાં રોકાણ કરવાથી ફાયદો થશે. આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ છે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. પૈસાના સ્ત્રોત વધશે.

મીન

માતાનો સંગાથ મળશે. સ્વભાવમાં જીદ રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. લવ લાઈફ ખુશહાલ રહેશે. પ્રવાસ પર જઈ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Embed widget