શોધખોળ કરો

રાશિફળ 25 માર્ચ: આજે છે આમલકી એકાદશી, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today Horoscope: આજનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજના દિવસે ધન મામલે કેટલીક રાશિના જાતકોએ વિશેષ ધ્યાન આપવાન જરૂર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ અગિયારસની તિથિ છે. જેને આમલકી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજના દિવસે ધન મામલે કેટલીક રાશિના જાતકોએ વિશેષ ધ્યાન આપવાન જરૂર છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે કરવામાં આવેલા પ્રયત્નોનો જલદી લાભ મળશે. સરકારી કામકાજ બનતાં નજરે પડી રહ્યા છે. ઘરમાં વડીલો સાથે સમય વ્યતીત કરો.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે તમારી વાતોનો સ્પષ્ટ રાખજો. બીજા દ્વારા કહેવામાં આવેલી વાતો પર વિશ્વાસ ન કરતાં. પરિવારમાં મતભેદ વધવા ન દેતાં.

મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે નિસંદેહ કઠોર મહેનતનું પરિણામ મળશે. ભવિષ્ય માટે નવા પ્લાનિંગનો સમય આવી ચુક્યો છે. કારોબારીઓને નુકસાનની આશંકા છે.

કર્ક  (ડ.હ.) આજે વિરોધીઓ તારી માનસિક શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે. પરિવારમાં કોઈપણ મુદ્દે મતભેદ હોય તો વડીલોની સલાહ પર અવશ્ય ધ્યાન આપજો.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે ખુદને માનસિક રીતે સતર્ક અને મજબૂત રાખજો. વિરોધીએ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તેથી સાંભળેલી વાતો પર ભરોસો ન કરતાં.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે મનમાં કારણ વગર કોઈ ચિંતા પ્રવેશવા ન દેતા. યુવાનોનું મહત્વપૂર્ણ કાર્યોમાંથી ધ્યાન ભટકી શકે છે. સ્વાસ્થ્યને લઈ બેદરકારી ન દાખવતાં.

તુલા   (ર.ત.)  આજના દિવસે  કોઈ માલાની પૂરી જાણકારી ન હોય તો કોઈનો પક્ષ ન લેતા. પ્રમોશનનો લાભ મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે એલર્ટ રહેજો નહીંતર અમુક વાતોની અવગણના ભવિષ્યમાં ભારે પડી શખે છે. પરિવાર સાથે સમય વીતાવવાનો મોકો મળશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનો મોકો મળે તો હિસ્સો લેજો.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈ પણ વસ્તુ શીખવા તત્પર રહેજો. સારા સ્વાસ્થ્ય માટે જેટલું થઈ શકે તેટલું હળવું ભોજન લેજો.

મકર  (ખ.જ.)  આજના દિવસે આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે આવકના વિકલ્પો શોધજો. મોટા પ્રોજેક્ટમાં સીધા સંકળાવાના બદલે વડીલોની સલાહ લેજો.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે નાની વાતોમાં મન પ્રસન્ન રાખજો. પરિવારમાં સંબંધ મીઠા બનશે. કોઈ વિવાદિત મુદ્દા પર નજીકના વ્યક્તિનો અભિપ્રાય લેજો.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે કોઈ મદદની આશા લઈને આવે  તો નિરાશ ન કરતાં. અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન લેતા રહેજો. યોગ-વ્યાયામ કરજો.

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget