શોધખોળ કરો

Virgo Yearly Horoscope: વિદેશ જવાના અને સંતાન પ્રાપ્તિના બની રહ્યાં છે યોગ, જાણો કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ

Virgo Yearly Horoscope: જ્યોતિષી ગણતરી અને આંકલન મુજબ વિક્રમ સવંત 2081કન્યા રાશિના જાતક માટે કેવું નિવડશે જાણીએ વાર્ષિક રાશિફળ

Virgo Yearly  Horoscope:વિક્રમ સવંત 2081નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ અવસરે દરેક વ્યક્તિના મનમાં એ સવાલ થવો સ્વાભાવિક છે. કે આ વર્ષ કેવું વિતશે. તો જ્યોતિષી ગણતરી મુજબ જાણીએ કે કન્યા રાશિના જાતકનું આગામી વર્ષ કેવું નિવડશે,  કન્યા રાશિ માટે આ વર્ષે વિદેશ જવાના યોગ બની રહ્યાં છે.આ સાથે જે દંપતિ નિસંતાન છે. તેમના જીવનમાં આ વર્ષે બાળકની કિલકારી ગૂજશે. આ વર્ષે કોર્ટ કચેરીના મામલે પણ સફળતાના યોગ બની રહ્યાં છે. ટૂંકમાં કહીએ તો કન્યા રાશિના જાતક માટે એકંદરે વિક્રમ સવંત 2081 સારૂ નિવડશે,

 કન્યા રાશિ: વિક્રમ સવંત 2081 વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિથી નવમાં ભાવે ભ્રમણ કરશે,  જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે, ભાગ્યોદય થઈ શકે છે. મોટો ધનલાભ  પણ થાય. વિદેશ જવાના યોગ ઊભા થશે. લગ્નના યોગ બનશે. સંતાન પ્રાપ્તિના પણ યોગ બનશે .

 તા. 14-5-2025થી મિથુન  ગુરૂ તમારી રાશિથી  દસમા કર્મભાવે આવશે.  જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને  પ્રવાસના યોગ ઊભા કરે છે. આવકનું પ્રમાણ વધશે.  જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય. વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય. મોટા આર્થિક લાભ મળે. શત્રુ વિજય યોગના કારણે સફળતા મળશે. થાય  ધંધાકીય મુસાફરીના યોગ બનશે.  તા. 29-૦૩-2૦25થી  મીન રાશિનો શનિ તમારી રાશિથી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે. જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે છે.આરોગ્ય સાચવવું.

સ્ત્રીઓ માટે :-સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી રહેશે. વર્ષની મધ્યથી આરોગ્ય સુધરતું જણાય નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થશે.                      

વિદ્યાર્થીઓ માટે : વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થશે. મહેનતના પ્રમાણમાં ધાર્યું  ફળ પ્રાપ્ત થશે. વિદેશ જવાના યોગ ઊભા થઈ શકે છે.   હરિફાઈમાં  જીતની પ્રાપ્તિ થશે.                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget