શોધખોળ કરો

Chaitar Vasava Statement : AAPના MLAએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં ગઠબંધનને લઈને આપ્યું મોટુ નિવેદન

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં આપ્યું મોટુ નિવેદન. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. ચૈતર વસાવાનું સ્પષ્ટ માનવુ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય.. જો સાથે લડીશું તો ચોક્કસ પરિવર્તન આવશે તેવો ચૈતર વસાવાએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. 

એટલુ જ નહીં.. આમ આદમી પાર્ટીમાં જૂથવાદને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે પરિવાર મોટો થાય ત્યારે નાની મોટી હરીફાઈ થતી હોય છે.. અંદરો અંદર કોઈને કોઈ પદને લઈને હરીફાઈ થતી હોય છે.. પરંતુ ભાજપ અને કૉંગ્રેસ જેવી જૂથબંધ આમ આદમી પાર્ટીમાં નથી.. 

ગુજરાત વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગેસનો બાટલો 25 દિવસ પહેલાં પૂરો થાય તો શું કરવું? જાણો નવા નિયમો

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર! શું ગુજરાતમાં ગેસના બાટલા ખૂટી જશે? મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ

Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?

IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 

Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 

AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 

T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?

BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 

Embed widget