શોધખોળ કરો

Numerology : જો આપનો જન્મ મૂલાંક આ ત્રણમાંથી એક છે તો 30 વર્ષ બાદ થશે ભાગ્યોદય, આસ્મિક થઇ ધન લાભ

Numerology :જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મૂલાંકના લોકો ધીરજવાન, મહેનતુ, મહેનતુ, સંઘર્ષશીલ અને પ્રામાણિક હોય છે. તેઓ કોઈપણ કામ ખૂબ જ લગન અને મહેનતથી કરે છે.

Numerology :જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મૂલાંકના લોકો ધીરજવાન, મહેનતુ, મહેનતુ, સંઘર્ષશીલ અને પ્રામાણિક હોય છે. તેઓ કોઈપણ કામ ખૂબ જ લગન અને મહેનતથી કરે છે.

અંકશાસ્ત્ર અનુસાર દરેક મૂલાંકના લોકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે. મૂળાંક 8 ના લોકો ની વાત કરીએ તો આ મૂલાંક ના લોકો પર શનિદેવ નો પ્રભાવ રહે છે. શનિદેવના કારણે મૂળાંક 8 ના રાશિના લોકો ગંભીર, ધીરજવાન, મહેનતુ,  સંઘર્ષશીલ અને પ્રામાણિક હોય છે. તેઓ કોઈપણ કામ ખૂબ જ લગન અને મહેનતથી કરે છે. તેમનું ભાગ્ય એટલું બળવાન નથી હોતું પરંતુ તેઓ પોતાના કાર્યોથી પોતાનું નસીબ બદલવામાં સફળ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ મૂલાંકના લોકો એક વાર કંઈક મેળવવાનો સંકલ્પ કરે છે તો તેઓ આખી દુનિયાને ઉલટાવી શકે છે.

જે લોકોની જન્મતારીખ 8, 17 કે 26 છે, તેમનો મૂલાંક 8 માનવામાં આવે છે. આ મૂલાંકના લોકો કોઈપણ કામ શાંતિથી અને ધીરે ધીરે કરે છે. તેઓ ક્યારે શું કરવાના છે તેનો કોઈને ખ્યાલ નથી આવી શકતો. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. પણ તેઓ ગભરાતા નથી. તેઓ જીવનમાં આવતા દરેક પડકારનો મક્કમતાથી સામનો કરે છે અને સતત આગળ વધવાની દિશામાં વિચારે છે. તેમને ભૂતકાળ વિશે વિચારવાનું બિલકુલ પસંદ નથી. તેઓ સારા માર્ગદર્શક પણ સાબિત થાય છે.

મૂળાંક 8 લોકો કોઈપણ વિષય વિશે ઊંડાણપૂર્વક વિચારે છે. કોઈપણ કામ સારા વિચારથી કરે છે.. જેના કારણે તેમને સફળતા મળવાની પણ પ્રબળ સંભાવના છે. તેમને દેખાડો કરવાનું બિલકુલ પસંદ નથી. આ જ કારણ છે કે તેઓ તેમના પૈસા દેખાદેખીની વસ્તુઓ પર બિલકુલ ખર્ચ કરતા નથી. તેઓ રોકાણ ખૂબ સમજી વિચારીને કરે છે, જેથી વધુ સફળ રહે છે.  ધીમે ધીમે તેઓ સારૂં બેન્ક બેલેન્સ કરી લે છે.  તેમની આર્થિક સ્થિતિ થોડા સમય પછી ઘણી સારી થઈ જાય છે. તેઓ સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પાર કર્યા પછી જ સફળતા મેળવે છે.

તેઓ કર્મ પર આધાર રાખે છે. જે કામ હાથમાં લો તે પૂર્ણ કર્યા વિના શાંતિથી બેસતાં નહીં. શનિ ગ્રહ સંબંધિત કામ તેમને વધુ અનુકૂળ આવે છે. જો આ મૂલાંકના લોકો એન્જિનિયર, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન, ઓઈલ, પેટ્રોલ પંપ, રિયલ એસ્ટેટ અને લોખંડની વસ્તુઓ સંબંધિત બિઝનેસ કરે છે તો તેમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે.

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
10 ઓક્ટોબરે શનિ અમાસ પર સૂર્ય-ચંદ્રની યુતિ, આ 3 રાશિ માટે કષ્ટકારી સમય, જાણો બચાવના ઉપાય
10 ઓક્ટોબરે શનિ અમાસ પર સૂર્ય-ચંદ્રની યુતિ, આ 3 રાશિ માટે કષ્ટકારી સમય, જાણો બચાવના ઉપાય

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget