શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી સમયે આ 4 રાશિના જાતક રહેવું સાવધાન, રોકાણ માટે નથી શુભ સમય

9 એપ્રિલ મંગળવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રિનો સમય આ 4 રાશિ માટે શુભ નથી. જ્યોતિષી શાસ્ત્ર મુજબ આ 4 રાશિના લોકોએ આ સમયમાં રોકાણ કરવાનું ટાળવું

Chaitra Navratri 2024: 9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોએ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ખૂબ કાળજી રાખવી પડશે. કોઈ પણ કામ કરતા પહેલા ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. જો તમે કોઈ નવા કામમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો પહેલાથી જ બધું તપાસી લો, નહીંતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. ઘણી રાશિના લોકો ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. ચાલો જાણીએ તે કઈ કઈ રાશિ છે, જે  4 રાશિઓએ  સાવધાન રહેવાની જરૂર છે.

 વૃષભ -

વૃષભ રાશિના જાતકોએ નવરાત્રીના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં અવરોધો આવી શકે છે. કાર્યસ્થળ પર લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, સાવચેત રહો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહો.

 કન્યા -

જો કન્યા રાશિના લોકો નવરાત્રિના પહેલા દિવસે કોઈ વસ્તુમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો સમજી વિચારીને કરો. હંમેશા તમે સાચા છો એવું માનવાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર દલીલો ટાળો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

 મકર-

મકર રાશિના લોકોના લકઝરીમાં આજે ઘટાડો થઈ શકે છે. નવરાત્રિનો પહેલો દિવસ તમારા માટે કંઈ નવું લાવશે નહીં. તમે ડિપ્રેશનમાં રહી શકો છો. વેપારમાં બેદરકાર ન રહો, તમારા લવ લાફઇની  ભૂલો તમને પરેશાન કરી શકે છે. તમારી કોઈ ભૂલને કારણે પરિવારમાં સંબંધો બગડી શકે છે.

 મીન-

મીન રાશિના લોકોએ નવરાત્રિના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. વેપારમાં ખૂબ સમજી વિચારીને રોકાણ કરો. આજે તમે મુસાફરી કરી શકો છો, તમે મુસાફરીમાં થતા ખર્ચને લઈને ચિંતિત રહેશો. તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર તમારા સંબંધો બગડી શકે છે.ચૈત્ર નવરાત્રી 2024 1મો દિવસ: નવરાત્રીનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે, આ મા શૈલા પુત્રીની વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget