શોધખોળ કરો

Astro Tips For Marriage: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, તો આ જ્યોતિષી ઉપાય અપનાવી જુઓ

Astro Tips: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે.

Astro Tips: કેટલીકવાર કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિ પણ દાંપત્ય જીવન પર અસર કરે છે. કેટલાક લોકોને લગ્નમાં ખૂબ જ વિલંબનો સામનો કરવો પડે છે જ્યારે કેટલાક લોકોને તેમના લગ્નમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં ખામીના કારણે લગ્ન પછી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે, જેના કારણે લગ્નમાં અડચણ આવે છે. આવો જાણીએ લગ્નમાં આવતી અડચણો પાછળના કારણો અને તેને કેવી રીતે દૂર કરી શકાય છે.

આ ગ્રહોના કારણે લગ્નજીવનમાં આવે  અવરોધ

જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. જો સાતમા ઘરનો સ્વામી તેની કમજોર રાશિમાં સ્થિત હોય તો  જાતકને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  તેની અસરને કારણે લગ્નમાં પણ વિલંબ થાય છે. કુંડળીમાં ગુરૂ ગ્રહ અશુભ ગ્રહોથી પીડિત હોય તો પણ લગ્નજીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જન્મ કુંડળીના નવમા ભાગને નવવંશ કુંડળી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો નવવંશ કુંડળીમાં ખામી હોય તો પણ વ્યક્તિના લગ્નમાં વિલંબ થાય છે.

શીઘ્ર વિવાહના ઉપાય

શીઘ્ર લગ્નના યોગ માટે  માંગલિક દોષનો ઉકેલ લાવવો જરૂરી છે. જેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેણે મોટાભાગે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. દુર્ગા સપ્તશતીના રોજ અર્ગલાસ્તોત્રમનો પાઠ કરવાથી અવિવાહિત લોકોને લગ્નના યોગ બને છે.  ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને લાડુ ચઢાવો. આમ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન શીધ્ર થાય છે તેમજ લગ્નજીવમાં  આવતી તમામ અડચણો દૂર થઈ જાય છે. અપરિણીત  યુવતીઓએ  ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવા જોઈએ. તેનાથી શીઘ્ર લગ્નના યોગ બને છે. વહેલા લગ્ન માટે, તમારા પૂજા સ્થાન પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. દર ગુરુવારે પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી પણ વહેલા લગ્નમાં ફાયદો થાય છે. એવી માન્યતા છે કે, શિવ-પાર્વતીની વિધિવત પૂજા કરવાથી લગ્નની મનોકામના પૂર્ણ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે
Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Embed widget