શોધખોળ કરો

Monthly Horoscope May 2022: મેમાં આ આ રાશિને ધન અને સ્વાસ્થ્ય પર આપવું પડશે ધ્યાન, જાણો આ 12 રાશિનું માસિક રાશિફળ

જ્‍યોતિષ શાસ્ત્ર મુજબ મે કા મહીનાનું થઇ રહેલા ગ્રહોના રાશિ પરિવર્તને કારણે આ માસ મહત્વપૂર્ણ છે. શિક્ષણ, જોબ, કેરિયર, ધન અને આરોગ્ય વગેરેની દ્રષ્ટિ આ મહિનાનું રાશિફળ કેવું છે જાણીએ...

Monthly Horoscope May 2022:જ્‍યોતિષ શાસ્ત્ર મુજબ મે કા મહીનાનું થઇ રહેલા ગ્રહોના રાશિ પરિવર્તને કારણે આ માસ  મહત્વપૂર્ણ છે. શિક્ષણ, જોબ, કેરિયર, ધન અને આરોગ્ય વગેરેની દ્રષ્ટિ આ મહિનાનું રાશિફળ કેવું છે જાણીએ...

મેષરાશિ
આ મહિને 04 મે પછી સ્થિતીઓ ફેવરમાં હશે.  જે માનસિક તણાવ ઓછો થશે. ભાગ્ય અને કર્મનો કોમ્બિનેશન સારો લાભ આપે છે. લાંબા સમયથી રોકાયેલા કામ પૂર્ણ થશે.

વૃષભ રાશિ
આ મહિને તમે ઊર્જા બનશો.  સાથે આ મહિને પણ આર્થિક લાભ મેળવશો અને ધન પ્રાપ્ત કરશો તે ભવિષ્ય માટે લાભકારી સિદ્ધ થશે.

મિથુન રાશિ
આ મહિનાની શરૂઆતના દિવસોમાં આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરી શકો છો. કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છીએ તો ધીરજ અને સંયમથી પણ રસ્તો કાઢો.

કર્ક રાશિ
આ મહિને બિનજરૂરી વિચાર કરીને  મગજ ખરાબ ન કરો.  શરૂઆતના દિવસોમાં નવું કાર્ય સ્ટાર્ટ કરી શકે છે. ઓફિસમાં કામ કરવા માટે વધુ ફોકસ કરવાની જરૂર પડશે, 20 તારીખ પછીથી મોટા કાર્યોની જવાબદારી મેળવવી પડશે. જે લોકો વ્યાપાર કરે છે તેમની શરૂઆતના 15 દિવસોમાં જ ખરીદી કરી લેવી

સિંહ રાશિ
સિંહ રાશિ માટે આ મહિનો હકારાત્મકતાથી ભરેલ છે. જેના કારણે આપ કપરા સમયમાં પણ સારૂ પર્ફોમ કરી શકશો. ખુદને ક્રોધ અથવા અતિવિશ્વાસથી દૂર રાખવા.  

કન્યા રાશિ
આ મહિને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, પરંતુ 16 તારીખ પછી તેમાં સુધારો પણ જોવા મળશે, તેથી પરેશાન થશો નહીં. મુખ્ય ઉદ્દેશ્ય કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનો રહેશે. શ્રમિક વર્ગની શુભેચ્છાઓ ખૂબ જ ઉપયોગી થશે.

 તુલા રાશિ
આ મહિને માનસિક દબાણ ઓછું રહેશે, તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમાં રાહત મળવાની સંભાવના છે. 15 પછી આત્મવિશ્વાસ વધુ મજબૂત થતો જોવા મળશે. ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે આવું વર્તન ન કરો.

વૃશ્ચિક રાશિ

આ મહિને નેટવર્કને નબળું ન થવા દો. 25 મે સુધી મહત્વપૂર્ણ કાર્યોમાં કોમ્યુનિકેશન ગેપ ન થવા દો. થોડી માનસિક ચિંતા રહેશે, પરંતુ જો તમે શાંત રહેશો તો પરિસ્થિતિ પણ તમારા પક્ષમાં રહેશે. સોફ્ટવેર કંપનીમાં કામ કરતા લોકોને કામ પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેનત કરવી પડશે.

ધન રાશિ

ધ્યાન અને પાઠ-પૂજા તમને આ મહિને એકાગ્ર રાખશે. ગ્રહોની સ્થિતિ આત્મવિશ્વાસને મજબૂત રાખશે. ઓફિસમાં કામ કરવાની ક્ષમતા વધારવાની જરૂર પડશે. મહિનાના મધ્યમાં પહોંચવા માટે સખત મહેનતની માંગ રહેશે. સ્પર્ધાની તૈયારી કરતા લોકો માટે સમય મહત્વપૂર્ણ છે.

 મકર રાશિ

આ મહિનાના પહેલા 15 દિવસ ગુસ્સાનો સામનો કરવો પડશે, તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આળસ 4 મેથી સારી થતી જોવા મળી રહી છે. હવે આપ સક્રિય થશો.  આખા મહિના દરમિયાન નિયમિત રીતે સૂર્યદેવની પૂજા અર્ચના કરવી જોઈએ. નોકરી સંબંધિત મામલાઓમાં 23 તારીખ સુધી ધીરજ રાખવાની જરૂર છે, ત્યારપછી જેઓ અટકેલા કામ અથવા નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે સારી ઓફરની સંભાવનાઓ છે.

કુંભ રાશિ

 આ મહિનાની શરૂઆત મુસાફરી માટે સારી રહેશે, જ્યારે અન્ય મોટા ખર્ચાઓ પણ તમારી રાહ જોઈ રહ્યા છે. 17 પછી તમારે તમારી જાતને ટેક્નોલોજી સાથે જોડવી પડશે. દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમારી જાતને અપડેટ કરો. એન્જિનિયરિંગની તૈયારી કરતા યુવાનો સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે છે. સોના-ચાંદીના વેપારીઓને લાભ થશે.

મીન રાશિ

મે મહિનામાં તમારે મોટું રોકાણ ન કરવું જોઈએ, પછી આર્થિક સ્થિતિમાં અચાનક બદલાવ આવશે. મહેનતુ હોવા છતાં, કાર્યોમાં બેદરકારી રાખવાનું ટાળો, કામ નાનું હોય કે મોટું, તેને પેન્ડિંગ ન રાખવું જોઈએ. સ્ટેશનરીનો ધંધો કરનારાઓને મહિનાની શરૂઆતમાં સારો ફાયદો થશે, જ્યારે કોસ્મેટિક્સના વેપારીઓને મધ્યથી નફો થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
Khaleda Zia Death: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ભારત સાથે શું છે ખાસ કનેક્શન?
Khaleda Zia Death: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું ભારત સાથે શું છે ખાસ કનેક્શન?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
Embed widget