શોધખોળ કરો

Navratri Rashifal 2022: નવરાત્રીમાં થશે આ 5 રાશિનો ભાગ્યદય, માતાની કૃપાથી મળશે અપાર સફળતા

Navratri Horoscope : નવરાત્રિ દરમિયાન, મા દુર્ગાના નવ સ્વરૂપોની ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. નવરાત્રી આવતાની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

26 સપ્ટેમ્બરથી નવારત્રિ શરૂ થશે. નવરાત્રિ દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ સુધી ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રી શરૂ થતાની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે. આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે. માતા રાનીના આશીર્વાદથી આ રાશિના જાતકોને  ફાયદો થશે.નવરાત્રિથી આ રાશિના જાતકોનો શુભ સમય શરૂ થશે. જાણીએ આ ભાગ્યશાળી રાશિ કઇ છે.

મેષ

નવરાત્રીમાં માતા રાણીની કૃપાથી મેષ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં વિશેષ લાભ મળવાના છે. આ રાશિના લોકો દામ્પત્ય જીવનમાં સુખનો અનુભવ કરશે. આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થશે. કાર્યસ્થળ પર તમારા કામની પણ પ્રશંસા થશે. માતા રાનીની કૃપાથી આધ્યાત્મિક કાર્ય તરફ તમારો ઝુકાવ વધશે.

મિથુન

નવરાત્રિના અવસર પર મિથુન રાશિના જાતકોને પ્રગતિની ઘણી તકો મળશે. તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. આ રાશિના લોકો પર મા દુર્ગાની અસીમ કૃપા બની રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો.તમારી મહેનતથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.

કન્યા

કન્યા રાશિ પર માતા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. તમને પરિવારનો પણ પૂરો સહયોગ મળશે. તમારું સકારાત્મક વલણ વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સ્તરે કામમાં આવશે. જેના કારણે તમને તમારા કામમાં સફળતા મળશે. નવરાત્રિના શુભ દિવસોમાં અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.

વૃશ્ચિક

મા દુર્ગાના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકોના ઘરમાં કોઈ પણ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમે કોઈપણ જૂના રોકાણથી નફો મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ મળી શકે છે. તમને મિલકતનો લાભ મળવાની પણ શક્યતા રહે છે. આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. માતાની કૃપાથી તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો મજબૂત થશે.

મીન

નવરાત્રિમાં મીન રાશિના જાતકોને માતા રાનીની કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે. તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે. માન-સન્માનનો લાભ મળશે. માતા રાનીની કૃપાથી તમે કાર્યમાં સક્રિય રહેશો અને તમને કાર્યક્ષેત્રમાં લાભ મળશે. ઘરમાં ચાલી રહેલી પૂજાથી તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આ માહિતીને માત્ર  સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Hakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયાHun To Bolish : હું તો બોલીશ : ક્યા ક્યા અધિકારીઓ ગીધ?Hun To Bolish: હું તો બોલીશ : AMC કે દલાતરવાડીની વાડી?Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

Embed widget